એક દાડમ વધારશે તમારી જાતીય ક્ષમતા

pomegranat juice in janvajevu.com

એક દાડમનું જુસ પીશો તો તમારે સેક્સ ઈચ્છા વધારવા માટે વાયગ્રા લેવાની જરૂરત નથી. એક યુનિવર્સિટીના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જણાવયું છે કે દાડમનું જુસ સેક્સની ઇચ્છાને જગાડનારા હોર્મોન ટેસ્ટાસ્ટેરોનની માત્રા વધારે છે. આ માત્રા 16થી 30 ટકા વધી જાય છે. જો કોઇ રોજ દાડમનું જુસ એક ગ્લાસ પીવે તો સેક્સની ઇચ્છા સાથે તેની યાદશક્તિ અને મૂડ પણ ઠીક થઇ જાય છે.દાડમનું જુસ પીવાથી નેગેટિવ ઇમોશન પોઝિટીવ ઇમોશનમાં ફેરવાઇ જાય છે. આ પ્રયોગ 58 લોકો પર કરવામાં આવ્યો છે જે 21થી 64 વર્ષની ઉંમરનાં હતાં તેના પર આ નુસખો અજમાવવામાં આવ્યો હતો. ખુશીની વાત એ છે કે દાડમનું જુસ પુરૂષ અને મહિલાઓ એમ બંને માટે કારગત છે.

દાડમનું જુસ હૃદયને સ્વસ્થ રાખવા અને બ્લડ સર્ક્યુલેશન માટે પણ કારગત સાબિત થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,988 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>