એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવવા છે, ઉપયોગી બનશે આ એપ

જો તમને તમારા મિત્રો પર હંમેશા શંકા રહેતી હોય તો તમે તેના ફેસબુક એકાઉન્ટની દેખરેખ રાખવા માટે આ એપની મદદ લઇ શકો છો. આ એપની મદદથી તમે તમારા મોબાઇલમાં હંમેશા તમારું એકાઉન્ટ જોઇ શકો છો અને સાથે પોતાની ગર્લફ્રેન્ડનું એકાઉન્ટ ઓપન કરી શકતા નથી. કદાચ તમે વિચારતા હો કે તમે તમારી મિત્રનું એકાઉન્ટ ખોલી શકતા તો…અહીં આપને એવા એપ્સને વિશે બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે તમે એકસાથે બે એકાઉન્ટને ઓપન કરી શકો છો.

એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવવા છે, ઉપયોગી બનશે આ એપ

આ એપનું નામ લાઇટ વેબએપ ફોર ફેસબુક છે, આ એપને ઇન્સ્ટોલ કરીને તમે એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવી શકો છો. એવામાં તમે વારંવાર એકાઉન્ટને લોગઆઉટ કરવાની સમસ્યાથી બચી શકો છો. સાથે જ તમે કોઇ દોસ્તના ફેસબુક એકાઉન્ટને ઓપન કરવા ઇચ્છો છો તો તેને લોગઆઉટ કર્યા વિના ફ્રેન્ડને તેના ફેસબુક પ્રોફાઇલથી ઓપન કરી શકો છો.

એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવવા છે, ઉપયોગી બનશે આ એપ

આ એપનો દાવો છે કે તે તમારા મોબાઇલની મેમરી ઓછી હોય અને ફોનમાં ફેસબુક એપથી વધારે સ્પેસ લઇ રહ્યું છે અને સાથે ધીમું ચાલે છે તો તમે લાઇટ વેબએપ ફોર ફેસબુકને ડાઉનલોડ કરો. આ ઓછી મેમરીના મોબાઇલના માટે બેસ્ટ છે અને સાથે તમે 2જી સ્પીડમાં પણ તેને સરળતાથી ચલાવી શકો છો. આ એપ ફેસબુક-મોબાઇલ વેબ ઇન્ટરફેસની સાથે આવે છે અને સાથે તમે તેને કોઇપણ મુશ્કેલી વિના ફોટોઝ અને લોકેશનને શેર કરી શકો છો.

એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવવા છે, ઉપયોગી બનશે આ એપ

આ એપ પ્લે સ્ટોર પર મળી રહે છે અને સાથે તેને ડાઉનલોડ કરવામાં તકલીફ આવે તો તેને ઇન્ટરનેટ પર તેની એપીકે ફાઇલ પણ છે. આ સિવાય તમે તેની નજીવી કિંમત આપીને પણ આ એપને ખરીદી શકો છો. લાઇટ વેબએપ પ્રો ફોર એફબી નામથી આ એપનું પેડ વર્ઝન છે.

હાલમાં ફેસબુકે એક નવી એપ ફેસબુક લાઇટને લોન્ચ કરી છે. તેનાથી તમે ઓછી મેમરી સ્પેસ અને 2જી ઇન્ટનેટ કનેક્શનમાં પણ આરામથી ફાસ્ટ સ્પીડમાં ફેસબુક ચલાવી શકો છો અને સાથે મોબાઇલ ડેટા પણ ખર્ચ થતો નથી અને સાથે 3જી નેટવર્કની પણ જરૂર રહેતી નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,018 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>