એકવાર વિચારજો અવશ્યપણે.!!

Unity

એક પથ્થર લો અને એક કુતરા ને મારો. કૂતરું ડર થી ભાગી જશે.

હવે એજ પથ્થર લો અને મધમાખી ના મધપૂડા પર મારો. તમારો હાલ શું થાય?

પથ્થર એ જ છે , તમે પણ એ જ છો… ફર્ક ફક્ત છે એકતા નો. એકતા માંજ શક્તિ છે. આપણા મા એકતા નહીં હોય તો ના તો દેશ બદલાશે અને ના તો સમાજ બદલાશે.

એક વખત અવશ્ય વિચારજો.

Comments

comments


6,204 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1