એકબીજાને હસાવવા થઈ રહ્યુ છે આવુ મજેદાર શેરીંગ, જુઓ તસવીર

whts-3_1425011545

ભારતમાં જાત-જાતનાં દ્રશ્યો તમને જોવા મળી જશે, કેમ કે દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જ્યાં ઘણી બધી સંસ્કૃતિઓ, લોકો, જાતીઓ અને તેમના અનોખા ઉત્સવો જોવા મળે છે.

આ બધાની વચ્ચે ક્યારેક એવા રમૂજી દ્રશ્યો પણ જોવા મળી જાય છે, જે પેટ પકડીને હસવાં ઉપર મજબૂર કરી દેતા હોય છે. અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ ભારતનાં એવા જ કેટલાક દ્રશ્યો જે જોઈને તમે પણ પોતાનું હાસ્ય રોકી નહીં શકો અને તમારા ચહેરા પણ ખીલી ઉઠશે. જુગાડ કરવાને મામલે ભારતીય ક્યાંય પાછા પડતા નથી. સોશિયલ મીડિયા પર રોજબરોજ આ પ્રકારની વિવિધ તસવીરો શેર કરવામાં આવતી રહે છે. જેમકે રિક્ષામાં બેસવા માટે સીટ ન મળતા એક વ્યક્તિ ખુરશી મુકીને રિક્ષા ચલાવે છે. જ્યારે ખેતરમાંથી કોઇ કપડા ચોરી ન કરે તે માટે એક વ્યક્તિ પોતાના કપડા બકરીને પહેરાવી પોતે લુંઘી પહેરીને ખેતીકામ કરતો જોવા મળે છે.

આ તસવીરો ફક્ત ભારતીયો નહીં પણ વિદેશીઓ પણ ઘણી પસંદ કરતા હોય છે. આ તસવીરો ફેસબુક સહિતની સોશિયલ સાઇટ્સ પર ઘણી વાઇરલ થતી જોવા મળે છે. આ તસવીરો કોણે અને ક્યાં ક્લિક કરી તેની જાણકારી પ્રાપ્ત થઇ નથી. જોકે અમે તમારી સામે ફની તસવીરો રજૂ કરીએ છીએ અને જાણીએ કે તે જોઇને તમે ખરેખર હસી હસીને લોટપોટ થઇ જશો.

whts-2_1425011545whts-4_1425011546

1it-happens-in-india-1_142

1344007549_71344256038_download1344256062_Pic_Of_The_Day_-_001it-happens-in-india-2_142
it-happens-in-india-4_142

it-happens-in-india-5_142

it-happens-in-india-6_142

it-happens-in-india-8_142

it-happens-in-india-9_142it-happens-in-india-10_141

it-happens-in-india-11_14

it-happens-in-india-12_141whts-1_1425011544

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,777 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>