ઊંચા પહાડ પર છે કેપ્સુલ જેવી જુલતી હોટલ, સ્વ જોખમે રહેવાનું ભાડું 20,000

On a high mountain capsule hotels, self-cost of living rent 20,000

પેરૂની સેક્રેડ વેલીમાં 400 ફૂટ ઊંચા પહાડ પર એક હોટેલ છે. સ્કાઈલોજ નામના આ હોટેલ દુનિયાની ખતરનાક હોટલોમાં સ્થાન ધરાવે છે. પહાડમાં ભયજનક હોટલ બનાવવા માટે પૉડ લગાવામાં આવ્યાં છે, જેમાં એક સાથે આઠ લોકો જઈ શકે છે. પહાડને અડીને બનેલા આ પોડ સુધી એક જિપલાઈન દ્વારા પહોંચી શકાય છે. આ હોટલમાં પહોંચીને તમે સેક્રેડ વેલીનો અદભુત નજારો જોઈ શકશો. એલ્યુમિનિયમથી બનેલા આ પોડમાં ચાર બેડ, એક બાથરૂમ અને ડાઈનિંગ રૂમ બનાવાયો છે. અહીં એક રાત રોકાવાનું ભાડુ 200 પાઉન્ડ એટલે કે 20 હજાર રૂપિયા છે.

On a high mountain capsule hotels, self-cost of living rent 20,000

On a high mountain capsule hotels, self-cost of living rent 20,000

On a high mountain capsule hotels, self-cost of living rent 20,000On a high mountain capsule hotels, self-cost of living rent 20,000

On a high mountain capsule hotels, self-cost of living rent 20,000

On a high mountain capsule hotels, self-cost of living rent 20,000સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,222 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − 7 =