ઉપવાસમાં માણો ફરાળી થાળીપીઢનો સ્વાદ

સામગ્રી

thalipeeth

* ૧/૨ કપ રાજગરાનો લોટ,

* ૧/૪ કપ છાલ ઉતારીને પીસેલ કાચા બટાટા,

* ૨ ટેબલ સ્પૂન સેકેલી અને થોડું પીસેલી સિંગ,

* ૧ ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ,

* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* લગભગ ૩ ટેબલ સ્પૂન પાણી,

* ૧ ટેબલ સ્પૂન ધી.

રીત

maxresdefault

એક બાઉલમાં રાજગરાનો લોટ, છાલ ઉતારીને પીસેલ કાચા બટાટા, સેકેલી અને થોડી પીસેલી સિંગ, લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સ્વાદાનુસાર મીઠું અને સમારેલ કોથમીર નાખીને થોડું પાણી નાખી સોફ્ટ લોટ બાંધવો.

હવે એક નોનસ્ટીક પેનમાં ધી નાખીને ગ્રીસ કરવું. ત્યારબાદ ઉપરોક્ત બાંધેલા લોટમાંથી થોડું ગુલ્લુ લઈને નોનસ્ટીકમાં મુકવું. હવે તેને હાથેથી થાબડવું. આ ગુલ્લાને ત્રણ થી ૪ ઇંચ સુધી જ મોટું કરવું. પછી તેને એક બાજુ પલટાવી દેવું અને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે બીજી સાઈડ પલટાવવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,202 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>