ઉકાળેલા લીંબુનું પાણી પીવાથી થશે આવા ચોકાવનાર ફાયદાઓ….

IMG_2700

લીંબુ સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી નું કામ કરે છે. જનરલી ગરમીમાં બધા લોકો લીંબુ પાણી તો પીતા જ હશે. પણ શું તમે ક્યારેય ઉકાળેલ લીંબુ નું પાણી પીવાની ટ્રાઈ કરી છે? આનાથી તમને વજન તો ઘટશે જ સાથે ઈમ્યુટ સીસ્ટમ પણ સ્ટ્રોંગ બનશે. અહી આ પ્રકારનું પાણી પીવાથી થતા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

*  લીંબુને લગભગ ૧૦ મિનીટ સુધી ઉકાળો બાદમાં આને ઠંડું થવા દો. યાદ રાખવું કે જયારે તમારું પેટ સંપૂર્ણ ખાલી હોય ત્યારે જ આ પાણીનો એક ગ્લાસ પીવો. આને તમે સવારે પીઓ કે સાંજે પીવો, પણ ભોજન કરવાના ૩૦ મિનીટ પહેલા પી લેવું.

*  આ પાણી જયારે ઉકળે ત્યારે તેમાં ટુકડા કરેલ ૫ લીંબુ, ૧૦ ગ્રામ છીણેલું આદું, ૫ કળી લસણ અને લગભગ ૨ લીટર જેટલું ચોખ્ખું પીવાનું પાણી લઇને ઉકાળવું.

*  જો આનો સ્વાદ ન આવે તો તમે મધ તથા કાળું મીઠું નાખી શકો છો. બાદમાં આને ચારણી  વડે ચાળીને પીવું. જોકે, આ પૂરી રીતે પ્રાકૃતિક છે તેથી આને પીવામાં કોઈ જોખમ નથી. ઉકાળેલા લીંબુનું પાણી પીવાથી તમારો વજન પણ ઘટશે.

*  ઉકાળેલા લીંબુનું પાણી પીવાથી શરીરમાં રહેલ વિષેલા તત્વો બહાર પરસેવા મારફતે નીકળી જાય છે. જેથી તમારી પાચન શક્તિ એકદમ ઠીક રહેશે.

*  આનાથી તમારું શરીર એનર્જી (ઉર્જા) થી ભરપુર સ્ફૂર્તિલું રહેશે.

*  આ તમારા હાર્ટને મજબુત બનાવીને તંદુરસ્ત બનાવશે.

*  આમાંથી મળી આવતા તત્વો જેમકે જીંક, કેલ્શિયમ વગેરે તત્વોની માત્રા શરીરમાં સંતુલિત થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,041 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 30

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>