ઈસ્લામ વિષે જાણવા જેવું

learn about Islam Relegion | Janvajevu.comlearn about Islam Relegion | Janvajevu.com

ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે. પરંતુ દુનિયામાં ઈસ્લામને લઈને કેટલીક ખોટી ધારણાઓ હોય છે. જો વ્યક્તિ એક સારો માનવ ન હોય તો તે સારો મુસ્લિમ ન બની શકે. ઈસ્લામ એક એવો ધર્મ છે જેના વિષે લોકોને પૂરેપૂરી ખબર નથી હોતી. ઈસ્લામ અન્ય ધર્મોનો આદર કરે છે અને અન્ય ધર્મોની પ્રત્યે ભયચારો રાખે છે. ઈસ્લામ માને છે કે ધર્મને લઇને કોઇ પર દબાણ કરવામાં ન આવે.

ઈસ્લામ ધર્મ વિષે થોડી રસપ્રદ વાતો

બધા અરબી મુસ્લિમ નથી હોતા

learn about Islam Relegion | Janvajevu.com

બધા અરબી મુસ્લિમ નથી હોતા. અરબી લોકો ઈસાઈ, બોદ્ધ, યહૂદી અને ઇથેસ્ટ પણ હોય છે. ઇન્ડોનેશિયામાં સૌથી વધારે મુસ્લિમ લોકો જોવા મળે છે.

યીશુ માટે ખાસ જગ્યા

learn about Islam Relegion | Janvajevu.com

મોહમ્મદ પેગંબર સાહેબના મકબરાની પાસે જ યીશુ માટે ખાસ જગ્યા છે. એવું માનવામાં આવે છે કે એક દિવસ યીશુ આવશે અને તેને અહી દફનાવવામાં આવશે.

અલ્લાહ-હુ-અકબર ડર પેદા કરવાનો શબ્દ નથી

learn about Islam Relegion | Janvajevu.com

અલ્લાહ-હુ-અકબરઓ મતલબ છે ‘અલ્લાહ મહાન’ છે. મુસ્લિમ લોકો પોતાના દુઃખને દુર કરવા આ શબ્દનો પ્રયોગ કરે છે.

યાત્રા

learn about Islam Relegion | Janvajevu.com

મુસ્લિમ મહિલાઓ એકલા ટ્રાવેલ ન કરી શકે. આ ફક્ત તેની સેફટી માટે જ છે. મુસ્લિમ મહિલા તેના પતિ, ભાઈ, માતા કે પિતા સાથે મુસાફરી કરી શકે છે. કેટલીક મહિલાઓ આનુ પાલન નથી કરતી તેથી અમુક દેશમાં તેના પર કાયદાઓ લાગુ કરેલ છે.

મુસ્લિમ મહિલાઓ હિબાઝ ન પહેરે

learn about Islam Relegion | Janvajevu.com

બુરખા કે હિબાઝનો મતલબ ફક્ત એ છે કે પોતાની જાતને કપડાથી ઠાકવું. બુરખાને પહેરવું ફરજિયાત નથી, બીજા કોઈ મોર્ડન કપડા પણ પહેરી શકે છે.

મુસ્લિમમાં ધૂમ્રપાન અને દારૂ બંધ

learn about Islam Relegion | Janvajevu.com

ધૂમ્રપાન અને દારૂએ ધીમે ફેલાતું ઝેર છે. ઈસ્લામ ધર્મ આત્મહત્યા વર્જિત છે. જે વસ્તુ પોતાની જ જાતને મારીનાંખે તેની છુટ ઈસ્લામ  નથી આપતા. આ ધૂમ્રપાન અને દારૂનુ સેવન કરીને વ્યક્તિ ખોટું કામ પણ કરે છે.

બીજા નંબરનો ધર્મ

learn about Islam Relegion | Janvajevu.com

ઇસ્લામ દુનિયામાં બીજા નંબરનો મોટો અને સતત જડપથી આગળ વધતો ધર્મ છે. ૨૦૫૦ સુધી આ ધર્મ ઈસાઈ ધર્મની બરાબર થઈ જશે.

મુસ્લિમ લોકો મોહમ્મદ અને મક્કાની પૂજા નથી કરતા

learn about Islam Relegion | Janvajevu.com

મોહમ્મદએ ઈસ્લામના છેલ્લા ગુરુ હતા. તેમનો આદર બધાના મનમાં હોય છે પણ તેની પૂજા કરવા નથી આવતી. મોહમ્મદ અને મક્કા બંનેને ઈસ્લામના વધારે માનવામાં આવે છે પણ પૂજા કરવામાં નથી આવતી.

મેરી

learn about Islam Relegion | Janvajevu.comlearn about Islam Relegion | Janvajevu.com

મેરી અને મરિયમ નું જેટલું નામ બાઈબલમાં લખેલ છે તેનાથી પણ વધારે કુરાનમાં લખેલ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,052 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 35

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>