ઈન આંખો કી મસ્તી મેં… False Eyelashes હજારોં હૈં!

In the eyes ... False Eyelashes

સુપર મૉડલ હોય કે કે પછી હૉટ એક્ટ્રેસ, એને જોઈને તમને ચોક્કસ લાગતું હશે કે, કાશ મારી પાસે પણ આટલી જ સુંદર આંખો હોત? Well… તમારી આ વિશ પૂરી કરવા માટે તમને આજે જણવાશે કે કેવી રીતે તમે પણ સુંદર આંખો મેળવી શકો છો.

આ દરેક ડિવાની આંખોને સુંદર બનાવે છે false eyelashes. તમે તેને falsies પણ બોલી શકો છો. મેકઅપ આર્ટિસ્ટ આ false eyelashes ને સારી એવી માત્રામાં ઉપયોગ કરે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરવા માંગો છો, તો માર્કેટમાં કેટલીય બ્રાન્ડ છે, જ્યાંથી તમે તેને ખરીદી શકો છો. જેમ કે, M.A.C, Inglot અને Kyrolan. પરંતુ તેનો ઉપયોગ કરતાં પહેલા કેટલીક વાતોંને ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. શું છે તે વાતોં તે આજે અમે તમને જણાવવાના છીએ.

In the eyes ... False Eyelashes

First things first –

સૌપ્રથમ false eyelashes ના એન્ડને હાથથી પકડીને તેને થોડું સ્ટ્રેચ કરોં.
લેંન્થ – false eyelashes ખરીદતા પહેલા પોતાની આંખોના આકારને ધ્યાનમાં રાખો. જો એ તમે મોટી આઈલૈશેશ ખરીદ્યા હશે તો એવામાં એ તમારી આઈબ્રો સાથે અથડાશે. આથી તમારી આંકોના લૈશેશ અન આઈબ્રો વચ્ચેનો ગૈપ ચોક્કસથી જોઈ લેવો.
આંખો સાથે મૈચ કરો –

જો તમે તમારી આંખોને winged liner look આપી રહ્યા છો તો false eyelashes પણ એવી જ લો જે આઉટર કોર્નરને મોટા દેખાડે. smokey eye માટે એવા false eyelashes લો જે સેન્ટરમાંથી મોટા હોય અને બંને સાઈડ પરથી નાના હોય.

In the eyes ... False Eyelashes

ગ્લૂ –

ક્યારેય પણ false eyelashes ની સાથે આવનારા ગ્લૂનો ઉપયોગ ન કરવો. પરંતુ તેની જગ્યાએ કોઈ મેડિકેટિડ ગ્લૂનો જ ઉપયોગ કરવો. અથવા તો કોઈ બ્રાન્ડેડ false eyelashes સાથે આવેલા ગ્લૂનો જ ઉપયોગ કરવો. એ વાતનું પણ ધ્યાન રાખવું કે, તમારૂં જે મેડિકેટિડ ગ્લૂ હોય તે પણ એવું હોવું જોઈએ જે લગાવ્યા બાદ કોઈને દેખાય નહીં.

થોડીવાર માટે થોભો -

ગ્લૂને આંખો પર લગાવ્યા બાદ થોડીવાર માટે થોભો. એકીદમથી false eyelashes ને ન લગાવી લો. થોડીક સેકન્ડ માટે તેને ડ્રાય થવા દોં પછી જ તેને લગાવો.

In the eyes ... False Eyelashes

Tweezers અથવા તો હાથોંથી લગાવો –

જો તમે false eyelashes ને પહેલીવાર લગાવી રહ્યા છો તો tweezers નો ઉપયોગ કરોં. જો તમે તેને પહેલા પણ લગાવી શક્યા છો તો તેને હાથોંથી એડજસ્ટ કરી શકો છો.

આઈલાઈનર પહેલા કે પછી? –

કેટલીક છોકરિયોંને આ વાતને લઈને કન્ફ્યૂઝ રહેતી હોય છે કે, લાઈનર ક્યારે લગાવવી? અમે આપને જણાવી દઈએ કે, હંમેશા આઈલૈશેશ લગાવ્યા બાદ જ આઈલાઈનર લગાવી અને આંખોંને ફાઈનલ કોટ કરવી.

મેસ્કારૅ -

false eyelashes અને આઈલાઈનર લગાવ્યા બાદ મેસ્કારૅ લગાવવાનું ન ભૂલતા. આ લગાવતા પહેલા એ જોઈ લેવું કે, આઈલૈશેશ બરાબર લાગ્યા છે કે નહીં.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,841 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>