ઈન્ટરનેટમાં આવતા પોપઅપ એડને કેવી રીતે બંધ કરાય?

Stop-the-Pop-Ups-art

મોટા ભાગે બધા લોકોને પોપઅપ એડથી સમસ્યા હોય છે. પોપઅપ એડ તમારા કોમ્પ્યુટર માટે ખતરનાક પણ હોય છે. જયારે આપણે ઈંટરનેટમાં કઈક સર્ચ કરતા હોઈએ છીએ ત્યારે ક્લિક કરતા વચ્ચે વચ્ચે ઇકોમર્સ કે એડલ્ટ સાઈટ્સના પોપઅપ આવતા હોય છે. અહી દર્શાવવામાં આવેલ ટ્રીક્સની મદદથી તમે પોપઅપને રોકી શકશો.

તમારા બ્રાઉઝરમાં પોપઅપ બ્લોકીંગને અનેબલ કરો

સફારીમાં પૉપઅપ બ્લોકીંગને અનેબલ કરો

Safari-popup-blocker-setting

સફારીને ઓપન કર્યા બાદ  Safari → Preferences → Security પર ક્લિક કરો. ત્યારબાદ “Block pop-up windows” વિકલ્પની પસંદગી કરો.

ગૂગલ ક્રોમમાં પૉપઅપ બ્લોકીંગને અનેબલ કરો

670px-Block-Pop-Ups-on-Chrome-Step-5-e1401947989546

ડિફૉલ્ટ સેટિંગના માધ્યમે ગુગલ ક્રોમ ઓટોમેટિકલી પૉપઅપ્સને બ્લોક કરી દે છે. પણ, તમારે એકવાર ચોક્કસ જોઈ લેવું જોઈએ કે આ સેટિંગ અનેબલ થયું છે કે નહિ. આના માટે ક્રોમ મેનુ પર ક્લિક કરો ત્યારબાદ Settings → Show advanced settings → Content settings પર જાઓ અને ત્યારબાદ “Do not allow any site to show pop-ups” વિકલ્પને ચેક કરી દો.

મોઝીલા ફાયરફોક્સ પર પોપઅપ બ્લોકીંગને અનેબલ કરો

popupfirefox

અન્ય બ્રાઉઝરની જેમ જ આના પર પણ પહેલાથી પોપઅપ બ્લોકીંગ અનેબલ હોવું જોઈએ. જો આવું ન હોય તો Firefox → Preferences → Content પર જાઓ અને પછી “Block pop-up windows” વિકલ્પની પસંદગી કરો.

માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરરથી પોપઅપ બ્લોકીંગને અનેબલ કરો

turn-off-pop-up-blocker-ie9

પોપઅપ બ્લોકરને નેવિગેટ કરવા માટે Tools → Options → Privacy પર ક્લિક કરવું. ત્યારબાદ “Block pop-ups” વિકલ્પને ચેક કરી

Comments

comments


18,346 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 10