ઇજિપ્તના પિરામિડ વિષે interesting facts

All_Gizah_Pyramids

* ઇજિપ્તનો પિરામિડ ત્યાના સમ્રાટના ગણો માટે બનાવવામાં આવેલ એક સ્મારક સ્થળ છે, જેમાં રાજાઓના શવો ને ડાટીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ શવો ને ‘મમી’ કહેવામાં આવે છે. તેમના શવોની સાથે સાથે આ પિરામિડમાં ખાદ્ય પદાર્થ, પીણાં, વસ્ત્ર, ઘરેણાં, માટીકામના વાસણો, સંગીતનાં સાધનો, શસ્ત્રો, પ્રાણીઓ ઉપરાંત ક્યારેક ક્યારેક તો સેવક-સેવિકાઓને પણ દફનાવવામાં આવતા હતા. આ ઇજિપ્તના ગીઝા સીટીમાં આવેલ છે.

* ભારતની જેમ ઇજિપ્તની સભ્યતા પણ જૂની છે. આમ તો ઇજિપ્તમાં 138 પિરામિડ છે, પણ ગીઝાના પિરામિડને ‘ગ્રેટ પીરામીડ’ કહેવાય છે. આ વિશ્વની સાત અજાયબીઓ માંથી એક છે. આ પિરામિડની પાસે બીજા બે પિરામીડ છે જે આનાથી નાના છે.

સૌથી પ્રાચીન અને મોટા પિરામિડનું નિર્માણ ‘ખુફું’ એ ૨૫૫૦ થી લઈને ૨૫૩૧ ઈસા પૂર્વની મધ્યમાં કર્યું હતું. બીજા પિરામિડનું નિર્માણ ખુફું ના પુત્ર ‘ખાફ્રે’ એ ૨૫૫૮ થી ૨૫૩૨ ની વચ્ચે કર્યું જયારે ત્રીજા પિરામિડનું નિર્માણ ખાફ્રે ના પુત્ર ‘મેનકૌર’ એ કર્યું હતું. ઘણા ઈતિહાસકારનું માનવું છે કે મેનકૌર નું મૃત્યુ પિરામિડના બનવા પહેલા જ થયું હતું.

* આની ખાસ વાત છે કે આ બધા પિરામીડની અંદરનું તાપમાન હંમેશા 20 ડિગ્રી સેલ્સીયસ રહે છે, જે પૃથ્વીનું સરેરાશ તાપમાન 20 ડિગ્રી સેલ્સીયસ સમાન છે. જો આના પથ્થરોને 30 સેન્ટિમીટરના મોટા ટુકડામાં કાપવામાં આવે તો આનાથી ફ્રાન્સની ચારેબાજુ એક મીટર ઊંચી દિવાલ બની શકે છે.

Giza-2

* આ પિરામીડ ૪૫૦ ફૂટ ઊંચા છે. ઇજિપ્તવાસીઓ આ પિરામિડ ઉપયોગ વેધશાળા, કૅલેન્ડર, સૂર્ય ડાયલ અને સૂર્યની પરિક્રમામાં પૃથ્વીની ગતિ  તથા પ્રકાશના વેગ ને જાણવા માટે કરતા હતા. આ પિરામીડનો ઈતિહાસ લગભગ 4,500 થી 5,000 વર્ષ જૂનો છે.

* નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પિરામિડની બહાર પથ્થરોના ટુકડાને એવી કુશળતાથી લગાવવામાં આવ્યા છે કે આમાં તમે એક પાતળી બ્લેડ પણ ન ધુસાવી શકો.

* ‘ગ્રેટ પીરામીડ’ ને ફક્ત ૨૩ વર્ષમાં બનાવવામાં આવ્યા જેથી ઘણા સવાલો ઉઠ્યા. એક પીરમીડ વૈજ્ઞાનિકે હિસાબ કર્યો કે જો આ ફક્ત ૨૩ વર્ષમાં બન્યો હોય તો કેટલા હજાર મજુરોને વર્ષના ૩૬૫ દિવસના દરરોજ ૧૦ કલાક કામ કરવું પડે અને એક કલાકમાં ૩૦ ટુકડાને રાખવા પડે. પરંતુ શું ૧ કલાકમાં ૨ થી લઈને ૩૦ ટન સુધીના ૩૦ ટુકડાને મુકવા સંભવ હતુ.

* પિરામીડને ગણિતની જન્મકુંડળી પણ કહેવામાં આવે છે, જેનાથી ભવિષ્યની ગણના કરવામાં આવે છે.

* પિરામીડની અંદર બેસવાથી માથાનો દુઃખાવો અને દાતનો દુઃખાવો દુર થાય છે. અ ઉપરાંત ઈજા, ફોલ્લીઓ, શરીરનો છોલાયેલ ભાગ (સ્ક્રેચ) વગેરે દુર થાય છે. આ તેના સ્વાસ્થ્ય ફાયદા છે.

1068735295_The-Mysterious-Pyramids-Great-Sphinx-Giza-Egypt-1-1600x1200

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,788 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>