આ ૭ વસ્તુ જે તમને તરત જ ગોરા બનાવી દેશે

Things that make you fairer | Janvajevu.com

શું તમારો રંગ થોડો કાળો છે? એવા માં તમને તમારા ફ્રેન્ડ્સ સાથે જતા થોડું બેડોળ લાગે છે? કે પછી કોઇપણ છોકરાઓ તમને કાળી ત્વચાને કારણે જોતા નથી?  નિરાશ થવાનું કારણ કોઇ પણ હોય, પણ હવે સમય છે બદલવાનો. તમે આ ટીપ્સ નો ઉપયોગ કરો અને મેળવો ગોરી ત્વચા.

લીંબુનો રસ

Things that make you fairer | Janvajevu.com

જો તમારા ચહેરા પણ દાગ – ધબ્બા હોય તો તમે લગભગ મોંધામાં મોંધી ક્રીમ નો ઉપયોગ કરતા હશે, પરંતુ કોઈ ફાયદો ન થયો, તો હવે અપનાવો અમારી આ ટીપ્સને. દરરોજ લીંબુને કાપીને પોતાના ચહેરા પર ઘસો. ૩૦ મિનીટ સુધી ઘસતા રહો. ત્યારબાદ ૩૦ મિનીટ પછી તમારો ચહેરો ધોવો. તમારો ચહેરો ચમકવા લાગશે.

મધ

Things that make you fairer | Janvajevu.com

મધ અનેક રીતે ફાયદાકારક છે. પણ શું તમે જાણો છે કે મધ તમારી ત્વચાને ગોરી પણ બનાવે છે. દરરોજ એક ચમચી મધ લ્યો અને તેને ચહેરા પર લગાઓ. 15 મિનીટ બાદ ચહેરાને ગરમ પાણીથી ધોઈ લ્યો. આમ કરવાથી તમારી ત્વચાને ગોરી બનશે અને તમારો ચહેરો પણ ફ્રેશ થશે.

સંતરાનો પાવડર

Things that make you fairer | Janvajevu.com

સંતરાની છાલને તડકામાં સુકાવી તેને એક ડબ્બામાં ભરી રાખો. અઠવાડિયામાં ૨ કે ૩ દિવસ ચહેરા પર લગાવવા માટે એક ચમચી પાવડરમાં દૂધ અથવા દહીં નાખો. આ પેસ્ટને ચહેરા પણ લગાઓ અને ૩૦ મિનીટ પછી ચહેરો સાફ કરી લેવો. આમ કરવાથી તમારો ચહેરો ગ્લો કરશે.

કેળાનુ ફેસ માસ્ક

Things that make you fairer | Janvajevu.com

ઝટપટ ગોરા દેખાવવાનો આ સારો ઉપાય છે, બસ, ૧ કેળું લ્યો અને તેને સારી રીતે મેશ કરી નાંખો. હવે આ મિશ્રણમાં દૂધ નાખીને ચહેરા પણ લગાઓ અને ૧૫ મિનીટ પછી ચહેરો ધોઈ લેવો. આમ કરવાથી ચહેરામાં ચમક આવશે અને ધીરે ધીરે રંગ પણ ગોરો થવા લાગશે.

દહીં

Things that make you fairer | Janvajevu.com

જેમ બને તેમ દહીંનુ સેવન વધારે માત્રામાં કરો. જો તમને દહીં પસંદ ન હોય તો તમે તેને ચહેરા પર પણ લગાવી શકો છો. ચહેરા પર દહીં લગાવ્યા બાદ થોડા સમય પછી ચહેરો સાફ કરી લેવો. આવી રીતે તમારા ચહેરામાં ચમક આવશે.

ગાજર માસ્ક

Things that make you fairer | Janvajevu.com

આરોગ્યની સાથે સાથે ગાજર તમને સુંદરતા પણ આપે છે. સૌથી પહેલા ગાજરને પીસી લ્યો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા પણ લગાઓ. આ માસ્ક સુકાય જાઈ એટલે ચહેરાને ઠંડા પાણીથી ધોય લ્યો.

ટોનીંગ યોગ્ય

Things that make you fairer | Janvajevu.com

રાત્રે સુતા પહેલા ચહેરા પણ ટોનીંગ લગાવવું ના ભૂલવું. આમ રોજ કરવાથી ચહેરા પણ કસાવ આવે છે અને ચહેરામાં ચમક આવે છે.

Comments

comments


20,468 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 6 =