આ શાહી પરિવારોની ગાડીઓ જયારે રસ્તામાં ઉતરે છે ત્યારે જોનારા ચોંકી જાય છે !!

આજે ભલે આખી દુનિયામાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાનો દાવો કરવામાં આવતો હોય, પરંતુ ઘણા બધા દેશ એવા છે જ્યાં આજે પણ રાજાશાહી વ્યવસ્થા લાગુ પડે છે. એવા દેશોમાં આજે પણ રાજા કે રાણીનું શાસન ચાલે છે. તેમની રોયલ લાઇફસ્ટાઇલ ની સાથે તેમની રોયલ કારોનો પણ ઉલ્લેખ અવારનવાર થાય છે. ગલ્ફ દેશોની સિવાય બ્રિટન, જાપાન, થાઈલેન્ડ જેવા દેશોમાં આજે પણ રાજા-રાણીની રોયલ સવારી નીકળે છે.

રાજા-મહારાજાઓ ની શાહી સવારીમાં ભારત પણ કઈ પાછળ નથી. અહી ઘણા રાજ્યોના રાજાની પાસે વિન્ટેજ કારોનું શાનદાર કલેક્શન છે. આમાંથી ઘણા લોકો એવા છે જે આજે પણ આ વિન્ટેજ કારોની સવારી કરે છે. આ રોયલ ગાડીઓમાં હીરા અને મોટીઓ જડેલા હોય છે. આજે અમે તમને જણાવવાના છીએ દુનિયાની રોયલ ફેમિલીની શાહી સવારીઓ વિષે.

બ્રિટનની ક્વિન વિક્ટોરિયા બેન્ટલી-લિમોઝીન ની સવારી કરે છે

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

અબુ ધાબીના પ્રિન્સ મર્સિડીઝ બેન્ઝ G55 AMG ની સવારી કરે છે

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

રાજકોટ ના ભૂતપૂર્વ મહારાજાની સવારી હતી રોલ્સ રોયસ કન્વર્ટિબલ

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

ભરતપુર ના ભૂતપૂર્વ મહારાજા ને પણ પસંદ હતી રોલ્સ રોયસ ની સવારી

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

પ્રિન્સ અલ્બર્ટો- દ્વિતીય(II) ને પસંદ છે લેક્સસ LS600h

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

કતારના રોયલ પરિવાર ને પસંદ છે પજીની જોંડા

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

સાઉદી પ્રિન્સ શાનદાર રોલ્સ રોયસ ફેન્ટમ માં સવારી કરવાનું પસંદ કરે છે

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ના પુત્ર વિલિયમ ને પસંદ છે એસ્ટન માર્ટિન

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

બ્રુનેઇ ના સુલતાન ને પસંદ છે રોલ્સ રોયસ

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

જોર્ડન ના રાજવી પરિવાર માટે મર્સિડીઝ બેન્ઝ 300 એસએલ

royal family in luxurious cars in gujarati  | janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,302 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>