આ વ્યક્તિ ખોવાયેલ છે.. શું તમે આને ઓળખો છો….

રંગીલા મિજાજ વાળા માલ્યાને, વિશ્વભરમાં પોતાના શાહી શોખને કારણે લોકો ઓળખે છે. દેવામાં ચાલી રહેલ લીકર કિંગ વિજય માલ્યા માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.

ભારતના પ્રસિદ્ધ રાજકારણી, સહારા ફોર્સ ઇન્ડિયા, રોયલ ચેલેન્જર્સ, મેકડોવેલ, મોહન બાગાન, અને કિંગફિશર ઇસ્ટ બંગાળ કિન સ્પોર્ટ્મેન ના માલિક વિજય માલ્યા દેશમાં જાણીતા એક ઉદ્યોગપતિ પણ છે.

દેશમાં સરકારી અને ખાનગી બેન્‍કોમાં રૂ. ૯,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનો ચૂનો લગાવીને દેશમાંથી ફરાર થઈ જનાર કિંગ ફિશર એરલાઈન્‍સના માલિક, યૂબી ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજય માલ્યા અને રાજય સભાના સાંસદ સભ્‍ય વિજય વિઠ્ઠલ માલ્‍યાને લંડનમાં નોટિસ બજાવવા સુપ્રીમ કોર્ટે બેન્‍કોને જણાવ્‍યું છે.

ભારત છોડી નાસી જવાને કારણે અત્યારે સોશીયલ મીડિયામાં લીકર કિંગ વિજય માલ્યા ના મેમે ઠેર ઠેર ખુબજ જોવા મળે છે, તેમાનું એક છે આ જે સોશીયલ મીડિયામાં ખુબ ધમાલ મચાવી રહ્યું છે.

11095079_1137674542929449_9086192165328800304_n

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,511 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>