તમે ઈચ્છો છો કે તમારી સરમુખત્યારશાહી
ચાલે અને કોઈ તમારો વિરોધ ન કરે
તો તમે ભારતના ન્યાયાધીશ બની જાઓ.
.
.
તમે ઈચ્છો છો કે તમે એકથી ચડિયાતુ એક ખોટું
બોલો અદાલતમાં,
પરંતુ, કોઈ તમારો વિરોધ ન કરે,
તો તમે વકીલ બની જાઓ.
.
.
કોઈ મહિલા ઈચ્છે કે તે દેહ વ્યાપાર
કરે પરંતુ કોઈ લોકો તેને વેશ્યા ન કહે
તો બોલીવુડમાં હિરોઈન બની જાઓ.
.
.
તમે ઈચ્છો છો કે તમે ખુબ લુટ-માર
કરો પરંતુ કોઈ તમને ડાકુ ન કહે,
તો તમે ભારતમાં રાજનેતા બની જાઓ.
.
.
તમે ઈચ્છો છો કે તમે દુનિયાનું બધું સુખ
માંસ, મદિરા, સ્ત્રી ઈત્યાદિકનો આનંદ લો,
પરંતુ કોઈ તમને ભોગી ન કહે
તો કોઇપણ ધર્મના ધર્મગુરુ બની જાઓ.
.
.
તમે ઈચ્છો છો કે તમે કોઈને પણ બદનામ
કરો પરંતુ કોઈ તમારી ઉપર કેસ ન કરે
તો મીડિયામાં રિપોર્ટર બની જાઓ.
.
.
વિશ્વાસ રાખો કોઈ તમારો વાળ પણ
વાંકો ન કરે, ભારતમાં હર ‘ગંદા’ કામ માટે
એક વૈધાનિક પદ ઉપલબ્ધ છે,
.
.
તેથી મારું ભારત મહાન છે!!!
.
વાતો કડવી જરૂર છે પણ
સાચી અને દમદાર છે.