આ વસ્તુને જોવામાં લાગે ફેક, પરંતુ આ છે વાસ્તવમાં અસલી

ફોટોશોપ જેવા ટુલના માધ્યમથી આપણને ઘણા બધા સારા ફોટોસ જોવા મળે છે. લોકો ફોટોને એવી સુંદર રીતે દર્શાવે છે કે તેના જોતા આપણને ગમી જાય છે. આજે અમે તમારી સમક્ષ એવા ફોટોને રજુ કરવાના છીએ કે તે તમને નકલી લાગે પણ વાસ્તવમાં તે ઓરીજીનલ ફોટો છે. તો જુઓ તસવીરોમાં…

આ ગાયના શીંગડા વિશ્વની બધી ગાય કરતા સૌથી મોટા છે. 

this is fake but no this is 100 % original | Janvajevu.com

અસલી ફ્રાઈન્ગ પેન જેવી લાગતી આ સ્ટેચ્યુ સિડની, ઓસ્ટ્રેલિયાના દરિયાકિનારે આવેલ છે.  

this is fake but no this is 100 % original | Janvajevu.com આ છોકરી એટલી ગરમ અને નરમ થઈ જાઈ છે કે તે પીગળવા લાગે છે. 

this is fake but no this is 100 % original | Janvajevu.com

ઇન્ડોનેશિયામાં Kawah Ijen જ્વાળામુખીથી ફાટતો નિયોન બ્લુ લાવા

this is fake but no this is 100 % original | Janvajevu.com

એક અનોખા ગામ પાસે દુર્ઘટનાગ્રસ્ત થતુ સમુદ્રી જહાજ

this is fake but no this is 100 % original | Janvajevu.comએક જ માર્ગ બે અલગ અલગ સ્તરોમાં છે. 

this is fake but no this is 100 % original | Janvajevu.com

અવિશ્વસનીય તસ્વીર, જે ખુબજ ભવ્ય રીતે પાડવામાં આવી છે. 

this is fake but no this is 100 % original | Janvajevu.com

આ શહેર ઉપર ભયંકર તોફાન આવવાનું હોય, તેવા વાદળો. 

this is fake but no this is 100 % original | Janvajevu.com

આ વિશાળ પર્વત બધા પર્વતોની કરતા કઈક અલગ છે ને. 

this is fake but no this is 100 % original | Janvajevu.com

પાકિસ્તાનમાં પૂરથી બચવા કરોળિયાએ એક વૃક્ષ પર બનાવ્યો પોતાનો આશીયાનો.

this is fake but no this is 100 % origthis is fake but no this is 100 % original | Janvajevu.cominal | Janvajevu.com

સ્ટોકહોમમાં આવેલ સબવે સ્ટેશનનુ એસ્કેલેટર નર્ક જેવું લાગે છે. 

this is fake but no this is 100 % origthis is fake but no this is 100 % original | Janvajevu.cominal | Janvajevu.com

દુનિયામાં સૌથી વધુ વાળ વાળું સસલું, શું તમને આનું મોઠું દેખાય છે?

this is fake but no this is 100 % original | Janvajevu.com

કેલીફોર્નીયામાં ચીડનુ વૃક્ષ, જે સફેદ પહાડોમાં છે. 

this is fake but no this is 100 % original | Janvajevu.com

આ પથ્થરની અંદર દેખાય છે સમુદ્રનું દ્રશ્ય, આ સમુદ્રનો એક દુધિયો પથ્થર છે. 

this is fake but no this is 100 % origthis is fake but no this is 100 % original | Janvajevu.cominal | Janvajevu.com

શહેરની નદીમાં તમને જે બતક દેખાય છે તે વિશાલ રબ્બરનુ બનેલ છે. 

this is fake but no this is 100 % origthis is fake but no this is 100 % original | Janvajevu.cominal | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

12,651 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>