અમુક વાર સેક્સ પાવર વધવાથી કે પછી ઘટવાથી પુરુષો ખોટા માર્ગે દોરી જાય છે જેની પછી તેમના શરીર પર આડ અસર થતી હોય છે. માટે અમે આજે આવો બ્લોગ લઈને આવ્યા છે જે તમને સેક્સ પાવર વધારતી કેટલીક વસ્તુઓ વિષે જાણકારી આપશે.
કોળું અને સરસવના બીજ
કોળું અને સરસવના બીજ સેક્સ પાવર વધારવા સક્ષમ અને મદદરૂપ છે. આને એક ઔષધીય નુસખો પણ માનવામાં આવે છે જેનાથી શરીર ને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી.
મકાઈ
સેક્સ પાવર વધારવા અને મજેદાર બનાવવા મકાઈ પણ ઉપયોગી સાબિત થાય છે. તેમાં રહેલ વિટામીન B શારીરિક ઉર્જા ની સાથે સાથે સેક્સ પાવર પણ વધારે છે જે લાંબી સેક્સ ઈનીગ રમવા મદદરૂપ છે.
મીટ
બીફ ખાવાથી પણ સેક્સ પાવર માં વધારો થાય છે.
કેળા
આપને જાણીએ છીએ કે કેળા માં વિટામીન B ખુબ જ વધારે માત્રા માં રહેલું હોય છે અને આ વિટામીન B સેક્સ પાવર માટે ખુબજ લાભદાયી છે. માટે આજ થી કેળા ખાવાનું વધારો.
ચોકલેટસ
બધાને ખબર હોય છે કે ગર્લ્સ ને ચોકલેટ ખુબજ પસંદ હોય છે. પણ આ ચોકલેટ પુરુષો એ પણ ખાવી જોઈએ કેમ કે તેમાં સેક્સ પાવર વધારવાની ક્ષમતા રહેલી છે.
ડ્રાય ફ્રૂટ્સ
કેહવાય છે કે ડ્રાય ફ્રૂટ્સ શરીર ની ઉર્જા વધારવામાં ખુબ કારગર સાબિત થાય છે. જો શરીર ની ઉર્જા વધશે તો સેક્સ પાવરનો લેવલ પણ આપમેળે વધશે માટે વધારે ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું રાખો.
કચુંબર
લગભગ બધાજ લોકો બપોરના અને રાત ના ભોજન સાથે કચુંબર ખાતા જ હોય છે. પણ આ કચુંબર માત્ર ખાવાના સ્વાદ ને વધારવા માં જ નહિ પણ સેક્સ પાવર વધારવામાં પણ એટલુજ મદદરૂપ છે.
તો આ હતી અમુક વસ્તુઓ જેનાથી તમે સેક્સ પાવર વધારી શકો છો. તો આજ થી આ વસ્તુઓ ખાવાનું રાખો અને એન્જોય કરો બેસ્ટ અને લાંબી સેક્સ લાઈફ . વાચતા રહો જાણવા જેવું બ્લોગ્સ.