આ રીતે પોતાના વોટ્સએપ DP ને રાખો હાઈડ

whatsapp hide profile picture

આપણા વોટ્સએપમાં ફ્રેન્ડનું લાંબુ લીસ્ટ હોય છે જેનાથી અમુક એવા ત્રાસવાદી ફ્રેન્ડ હોય છે કે જેણે આપણે આપણું ડિસ્પ્લે પિક્ચર (DP) બતાવવા ન માંગતા હોઈએ. તો આને કેવી રીતે છુપાવવું? એ અંગે અહી થોડા સરળ સ્ટેપ્સ બતાવ્યા છે.

*  સૌપ્રથમ વોટ્સએપના મેનુ માં જઈ સેટિંગ ના બટન પર ક્લિક કરવું

*  હવે પ્રાઈવેસી પર જઈને ક્લિક કરો.

*  ત્યારબાદ આમાં લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન્સ આવશે.

*  પછી તમે આ ઓપ્શન્સમાં જશો એટલે એવરીવન, માય કોન્ટેક્ટ અને નોબડી જેવા ત્રણ ઓપ્શન્સ બતાવવામાં આવશે.

*  બાદમાં તમે તમારા મુજબ આને રાખી શકો છો. જો નોબડી કરશો તો કોઈને જ નહિ દેખાય ફક્ત તમને જ દેખાશે.

Hide-WhatsApp-Online-Status-Last-Seen-Profile-Picture

Comments

comments


7,438 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 12