આ રીતે ઉપયોગ કરો WhatsApp નું નવું ‘My Status’ ફીચર

hack-whatsapp-spy-app-free

વોટ્સઅપ લોકપ્રિય એપ છે. દુનિયાભર માં આના સેકડો યુઝર્સ છે. તેથી સમયે સમયે એક્ટીવ રહીને WhatsApp નવા નવા ફીચર્સ પણ રીલીઝ કરતુ રહે છે.

વોટ્સઅપે હાલ માં જ પોતાનું નવું ‘સ્ટેટસ ફીચર’ લોન્ચ કર્યું છે. જેણે ઘણા લોકોને યુઝ કરતા નથી આવડતું. આ મોટાભાગે ‘સ્નેપચેટ’ સાથે મળતું આવે છે. ખરેખર, વોટ્સઅપે પોતાની ૮મી વર્ષગાંઠ (એનિવર્સરી) નિમિતે આ ફીચર રીલીઝ કર્યું છે.

આ ફીચર્સ ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ નથી પણ આઈઓએસ અને વિડીયો ફોન યુઝર્સ માટે પણ છે. જોકે, ઘણા લોકો આ ફીચર્સથી નાખુશ છે. કારણકે તેમનું માનવું છે કે આનાથી તેમની પ્રાઈવેસી નથી જળવાઈ રહેતી.

વોટ્સઅપના આ નવા ફીચરમાં તમને માત્ર ટેક્સ્ટ જ નહિ પણ ફોટોઝ, GIF અને વિડીયો પણ શેર કરવા દે છે. વોટ્સઅપે આ ફીચરનું નામ ‘માઈ સ્ટેટસ’ આપ્યું છે. ચાલો આને યુઝ કરતા ન આવડતું હોય તો એક નજરે આ સ્ટેપ્સ ફોલો કરી જાણીલો…..

How-to-use-WhatsApp-Status-feature

*  જયારે વોટ્સઅપ માં તમારું કોઈ સ્ટેટસ ન હોય ત્યારે ‘Hey there, I’m using WhatsApp.’ લખેલું આવતું પણ આ નવા ફીચર વાળું સ્ટેટસ ૨૪ કલાકમાં જ ગાયબ થઇ જશે.

*  સૌપ્રથમ વોટ્સઅપ ઓપન કરી સ્ટેટસ ના ઓપ્શન પર ટેપ કરો. હવે ‘માઈ સ્ટેટસ’ પર ટેપ કરો. જો તમે આ પહેલાથી જ સ્ટેટસ ચેન્જ કર્યું હોય તો ઉપર + સાઈન સાથે સર્કલ ટેપ કરો.

*  શટર બટન પ્રેસ કરીને તમે નવો ફોટોસ પાડી શકો છો અથવા તો ગેલેરીમાંથી ફોટો, વિડીયો લઇ સિલેક્ટ કરી શકો છો.

*  હવે તમે આમાં કોઈપણ ટેક્સ્ટ, કેપ્શન કે ઈમોજી એડ કરવા ઈચ્છતા હોવ તો તે પણ કરી શકે છે. બાદમાં સેન્ડ ના બટન પર ક્લિક કરો. હવે આ સ્ટેટસ તે બધા કોન્ટેક્ટને દેખાશે જેણે તમે સિલેક્ટ કર્યા છે.

whatsapp-status_2_022417105833

Comments

comments


10,307 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 8 =