આ છે બોલિવૂડ સ્ટાર્સના સરનામાં, નોંધી લો

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ મુંબઇમાં રહે છે. અહીં તેઓ ભવ્ય બંગલા અને ફ્લેટના માલિક છે. બોલિવૂડ સ્ટાર્સની લાઇફ સામાન્ય લોકોની આંખો અંજાવે તેવી હોય છે.

જોકે, આપણે એ તો જાણીએ છીએ કે બોલિવૂડ સ્ટાર્સ મુંબઇમાં રહે છે. જેમ કે, સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં, શાહરૂખ ખાન ‘મન્નત’માં રહે છે, પણ આપણે તેમના ઘરના વિગતવાર એડ્રેસથી વાકેફ નથી હોતાં.

અક્ષય કુમાર

The Bollywood stars are House , notabene Detailed Address

એડ્રેસ: 2013 A વિંગ,
લોખંડવાલા કોમ્પ્લેક્ષ,
અંધેરી (વેસ્ટ),
મુંબઇ 400053

શાહરૂખ ખાન

The Bollywood stars are House , notabene Detailed AddressThe Bollywood stars are House , notabene Detailed Address

એડ્રેસ: મન્નત, લેન્ડ્સ એન્ડ
બેન્ડસ્ટેન્ડ, બયરામજી જીજીભોય રોડ,
બાન્દ્રા (વેસ્ટ),
મુંબઇ 400050

સલમાન ખાન

The Bollywood stars are House , notabene Detailed Address

એડ્રેસ: 3, ગેલેક્સી એપાર્ટમેન્ટ
બયરામજી જીજીભોય રોડ,
બેન્ડસ્ટેન્ડ,
બાન્દ્રા (વેસ્ટ),
મુંબઇ 400050

અમિતાભ બચ્ચન

The Bollywood stars are House , notabene Detailed Address

એડ્રેસ: જલસા
તુલીપ સ્ટાર હોટલની પાછળ,
વેઇકુંઠલ મેહતા રોડ,
જુહૂ, મુંબઇ 400049.

સૈફ અલી ખાન

The Bollywood stars are House , notadown Detailed Address

એડ્રેસ: 5, બેલ્સકોટ ટાવર,
લોખંડવાલા કોમ્પ્લેક્ષ,
અંધેરી લિંક રોડ,
મુંબઇ 400 058

માધુરી દીક્ષિત

The Bollywood stars are House , notadown Detailed Address

એડ્રેસ: 3જો માળ, વિજયદીપ
ઇરીશ પાર્ક, જુહૂ
મુંબઇ 400049

રણબિર કપૂર

The Bollywood stars are House , notadown Detailed Address

એડ્રેસ: 56 ક્રિશ્નારાજ
પાલી હિલ, બાન્દ્રા (વેસ્ટ),
મુંબઇ 400050

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,935 views

Leave a Reply

Your email address will not be published.


4 + 8 =