Funny ક્લિક્સ

Funny pictures tell the , why is Russia a Weird Nation

રશિયા વાંરવાર પોતાને એક મહાસત્તા તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરવાના પ્રયાસમાં રહે છે, તે કોઇ શાંતિવાર્તા હોય કે શક્તિ પ્રદર્શન. તાજેતરમાં જ રશિયાએ એક શક્તિશાળી ટેન્ક વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. જોકે અમે અહીં તમારી સમક્ષ રશિયન લોકોની રસદાળ ફની તસવીરો રજૂ કરી રહ્યાં છીએ. જે તમને જણાવશે કે, રશિયાને શા માટે એક વિચિત્ર દેશ ગણવામાં આવે છે.

આ તસવીરો જોઇને રશિયાને સુપરપાવર તો નહીં પરંતુ સુપર ફની દેશ ગણી શકાય છે. રશિયનોની આ તસવીરો તમને પેટ પકડની હસવા પર મજબૂર કરી દેશે.

Funny pictures tell the , why is Russia a Weird Nation

Funny pictures tell the , why is Russia a Weird Nation

Funny pictures tell the , why is Russia a Weird Nation

Funny pictures tell the , why is Russia a Weird Nation

Funny pictures tell the , why is Russia a Weird Nation

Funny pictures tell the , why is Russia a Weird Nation

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,405 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>