આ મોબાઇલ ફોનની બેટરી સતત 10 દિવસ સુધી ચાલશે!

1549541

સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓકીટેલ જલ્દીથી એક એવો ફોન લઈને આવી રહી છે જેની બેટરી 10 દિવસ ચાલશે. 10,000 એમએએચ વાળી બેટરીને કારણે ચીને આ સ્માર્ટફોન નું નામ 10000 રાખ્યું છે.

ઓકીટેલ ની વેબસાઇટે જણાવ્યા અનુસાર નવા ફોનમાં Android 5.1 (લોલીપોપ) ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવ્યું છે. બે સિમ વાળા આ ફોનનું ડિસ્પ્લે 5.5 ઇંચ નું છે. આનો પ્રાઇમરી કેમેરો આઠ મેગાપિક્સલનો છે. જેમાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ ની સુવિધા પણ છે. આનો ફ્રન્ટ કેમેરો બે મેગાપિક્સલનો છે.

gsmarena_002

મોબાઇલ ફોન સંબંધિત એક વેબસાઇટ, ફોન એરીના એ જણાવ્યા અનુસાર બે જીબી રેમ અને 16 જીબી એક્સ્પાન્ડેબલ મેમરી વાળા આ ફોનની કિમત 239.99 ડોલર એટલેકે લગભગ 16,100 રૂપિયા રાખવામાં આવી છે.

Comments

comments


14,540 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 1 =