આ મંદિરમાં ‘માં કાલી’ પીવે છે દારૂ, મોઢા પાસે પ્યાલો રાખતા જ થઇ જાય છે ગાયબ!

ma1-1426925665

રાજસ્થાનમાં ઘણા શક્તિપીઠ પોતાના મિરેકલને કારણે પ્રખ્યાત છે. દરવર્ષે અહી સેકડો માત્રામાં શ્રદ્ધાળુઓ માતા ના દરબારમાં શીશ નમાવી તેમના ચમત્કારને નમસ્કાર કરે છે.

આવું જ એક પ્રસિદ્ધ મંદિર રાજસ્થાન ના નાગૌર જીલ્લાના રિયા તાલુકોમાં છે. અહી દેવી ભવાલ બિરાજમાન છે, જેને શ્રદ્ધાળુ પ્રેમથી ‘ભૂવાલ’ કહે છે. અહી દેવી બે સ્વરૂપમાં છે એક કાલી અને બીજા બ્રહ્માણી.

આ બંને દેવીઓ સ્વસૃજનથી ઉત્પન્ન થયા છે. એટલે કે તેમનું નિર્માણ કોઈએ નથી કર્યું. તે સ્વયંની શક્તિથી ઉત્પન્ન થયા છે. કહેવાય છે કે મન્નતના હિસાબે પ્રસાદ હોય તો સરળતા થી માતા ગ્રહણ કરે છે પણ જો પ્રસાદ માનતાથી વધારે કે ઓછો હોય તો દેવી પ્રસાદનો અસ્વીકાર કરે છે.

માં કાલીની મૂર્તિની નીચે બે દીવા સળગતા રહે છે. જયારે માંગેલી મન્નતના હિસાબથી મદિરા ચઢાવવામાં આવે છે ત્યારે તેનું એક ટીપું પણ નીચે પડ્યા વગર પ્યાલા માંથી મદિરાના ગાયબ થઇ જાય છે. વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય આગળ પાણી ભરે છે. વૈજ્ઞાનિકોને આ વાત વિષે જરૂરી માહિતી ન હોવાને કારણે હવે લોકો આને દેવીનો ચમત્કાર માનવા લાગ્યા છે.

ma8-1426926522

આ મંદિરમાં માતા નો પ્રસાદ ગ્રહણ કરવાની વિવિધ માન્યતા છે. કહેવાય છે કે જો કોઈ જોવે કે માતા મદિરાપાન કરે છે કે નહિ એ હેતુથી માતાને મદિરા અર્પણ કરે તો દેવી તેને ગ્રહણ નથી કરતી. જે લોકો ચરિત્રથી ભ્રષ્ટ હોય તેમનો પણ પ્રસાદ નથી સ્વીકારતા.

માતા કાલી અને બ્રહ્માણીના ચમત્કાર પણ અદ્ભુત છે. બ્રહ્માણી દેવીને અહી ફળ અને મીઠાઈનો પ્રસાદ આપવામાં આવે છે પરંતુ, માતા કાલીને તેમના ભક્તો મદિરા ચઢાવે છે. તેને દેવી તરજ જ સ્વીકાર પણ કરે છે. આ મંદિરમાં મદિરા ચઢાવવાની રીત પણ રહસ્યમય છે. માં ના મંદિરમાં ચામડા (લેધર) થી બનેલ કોઇપણ વસ્તુ લઇ જવા પર પ્રતિબંધ છે.

માં ને મદિરાનો પ્રસાદ ચઢાવવા માટે પુજારી ચાંદીના પ્યાલામાં મદિરા લે છે અને તેમના હોઢે લગાવે છે. આ દરમિયાન પુજારી પ્યાલાની તરફ નથી જોતો. પછી તે જ્યોતિ પર પ્યાલાને ઊંધો મૂકી દે છે. આ દરમિયાન માતા મદિરાનું એક પણ ટીપું નીચે પાડ્યા વગર ગ્રહણ કરે છે.

kali-maa8_1454744022

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,549 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>