ભૂતિયા ઘરમાં શૂટિંગ કરશે અક્ષય કુમાર, જુઓ તસવીરો

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

ફિલ્મમેકર્સને ફોરેન લોકેશન પર શૂટિંગ કરવું ઘણું જ પસંદ હોય છે. પ્રભુદેવા પોતાની આગામી ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’નો ક્લાઈમેક્સ રોમાનિયામાં શૂટ કરવાના છે. અહીંયા અક્ષયકુમારની એક્શન સિક્વન્સ જોવા મળશે.

આ ફિલ્મના સીનમાં એમી જેક્સનના સીન્સ કેપટાઉનમાં શૂટ થાય તેવી શક્યતા હતી. જોકે, અંતે રોમાનિયા પર પસંદગી ઉતારવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘સિંઘ ઈઝ બ્લિંગ’ની ટીમ ઈચ્છતી હતી કે આ પહેલાં બોલિવૂડમાં ફિલ્મમાં ક્યારેય લોકેશન જોવા ના મળ્યું હોય તે લોકેશન પર ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવે.

આથી જ એક્શન સિક્વન્સનું શૂટિંગ હવે ટ્રાન્સીલવેનિયાના બ્રાન કેસ્ટલમાં શૂટ કરવામાં આવશે. આ જગ્યા ડ્રેક્યુલા કેસ્ટલ તરીકે વધારે લોકપ્રિય છે. જુલાઈમાં અક્ષયકુમાર તથા એમી જેક્સન અહીંયા શૂટિંગ અર્થે આવશે.

ડ્રેક્યુલા કેસ્ટલ અંગેઃ

ડ્રેક્યુલા કેસ્ટલ બ્રાનની નિકટમાં આવેલું છે. બ્રાન કેસ્ટલ રોમાનિયામાં આવેલું લેન્ડમાર્ક તથા પ્રસિદ્ધ સ્મારક છે. આ કિલ્લો ટ્રાન્સીલવેનિયા અને વેલેશિયાની બોર્ડર પર આવેલું છે અને તે સામાન્ય રીતે ડ્રેક્યુલા કેસ્ટલ તરીકે ઓળખાય છે. હવે, આ સ્થળ મ્યૂઝિયમ તરીકે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 1920માં ક્વિન મેરીએ સંગ્રહ કરેલા ફર્નિચર તથા આર્ટનું પ્રદર્શન અહીંયા જોવા મળે છે.

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

Akshay will be shooting the haunted house, from the inside to do something, Photos

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,000 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>