આ ભૂતિયાં બ્રીજ પરથી કુતરાઓ કરે છે આત્મહત્યા! અત્યાર સુધી 600 કુતરાઓનું થયું મૃત્યુ

paranormalni_fenomeni10

દુનિયામાં એવી પણ ધણી બધું વસ્તુઓ હોય છે જેના વિષે આપણામાં નોલેજ હોવું ઓ દુર પણ અમુક વસ્તુઓ આપણે સાંભળી જ ન હોય તેવી છે. જયારે આપણને તે અંગે જાણ થાય ત્યારે અવિશ્વાસ્નીય લાગે.

સામાન્ય રીતે તમે એવું તો સાંભળ્યું હશે કે આ વ્યક્તિએ આત્મહત્યા કરી, પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે માનવીના વફાદાર કુતરાઓ પણ સુસાઈડ કરી શકે છે? આ સંભાળવામાં થોડું અજીબ લાગે પણ સાચું છે.

આ બ્રીજ પરથી અત્યાર સુધી 600 કુતરાઓએ આત્મહત્યા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. સ્કોટલેન્ડના દમ્બાર્ટન નજીક એક ગામ છે જેનું નામ ‘મિલ્ટન‘ છે. આ ગામમાં ‘ઓવરટન‘ નામનો એક બ્રીજ છે, જે કુતરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે અને તેને સુસાઈડ કરવા માટે મજબૂર કરે છે.

The-Overtoun-Bridge-2-1024x576

આ 50 ફુટનો પુલ છે. અહી ફક્ત કુતરાઓ જ આત્મહત્યા કરે છે માનવ નહિ. આખરે વૈજ્ઞાનિકો પણ હેરાન છે કે આવું શેના કારણે થઇ રહ્યું છે. આની પાછળ અલગ અલગ પ્રકારની કહાનીઓ પ્રચલિત છે. અમુક લોકોનું માનવું છે કે આનું કારણ પુલની બાજુમાં રહેલ 100 વર્ષ જૂનો કિલ્લો હોઈ શકે છે. તો વળી અમુકનું માનવું છે કે આ બ્રીજની વચ્ચોવચ એક પથ્થર છે જે કુતરાને સુસાઈડ કરવા મજબૂર કરે છે અને કુતરાઓ તે પથ્થર પર ચઢીને નીચે જંપ મારે છે. થીયરી અનુસાર આની નીચે જીવિત અને મૃત લોકોની દુનિયા મળે છે
અને ઘણીવાર શક્તિઓ ક્રોસ પણ થાય છે.

અમુક ઘટનાઓ મુજબ જો બ્રીજથી એકવાર પડ્યા પછી કુતરો જીવતો બચે તો ફરીવાર બ્રીજની ઉપર ચઢીને જીવ આપે છે. વારંવાર થતી આવી ધટનાઓને કારણે બ્રીજ પર ચેતવણીનું બોર્ડ લગાવામાં આવ્યું છે.

અહી બધા જ કુતરાઓનું મોત રહસ્યમય જાણવા મળ્યું છે. માનવામાં આવે છે કે કુતરાઓ માનવીને અને જાનવરોને ન દેખાતી વસ્તુઓને સારી રીતે મહેસૂસ કરી શકે છે. લોકો એવું પણ કહે છે કે અહી કોઈ ખરાબ શક્તિ ભટકે છે. આ બ્રીજથી કુતરાને દુર રાખવાની ચેતવણી આપનાર બોર્ડ સરકારે લગાવ્યું છે.

આ બ્રીજ પર વળી એવું તો થાય છે કે જે શક્તિઓને મહેસૂસ કરીને કુતરાઓ આત્મહત્યા કરે છે. આ હજુ પણ રહસ્ય બનેલ છે.

02wtf3

125c100000000000-1024x768

tumblr_nwp21suSgR1qdxslwo2_1280

Screen-Shot-2015-06-24-at-133528

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,507 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 6 =