આ નવી વાતો જાણીને તમારું જનરલ નોલેજ વધશે…!!

fact-check-1

*  90 ટકા લોકો સવારે ઉઠવામાં એલાર્મ પર આધાર રાખે છે.

*  તમે બોલતા સમયે ૭૨ પ્રકારની અલગ અલગ માંસપેશીઓનો ઉપયોગ કરો છો.

*  ઓસ્ટ્રેલિયા જ એકમાત્ર એવો મહાદ્રીપ છે જ્યાં એકપણ સક્રિય જ્વાળામુખી નથી.

*  જાપાનમાં દરવર્ષે બંદુકથી મારનાર લોકોની સંખ્યા ૨ જ હોય છે.

*  દુનિયાના 80% આદમી પ્રતિદિન 10$ કરતા ઓછામાં જિંદગી જીવી શકે છે.

*  માનવીની ઝાંઘ કંક્રિટ સિમેન્ટના બાંધકામ કરતા પણ મજબૂત હોય છે.

*  પ્રત્યેક આદમી પોતાની મુલ્યવાન જિંદગીમાંથી એક વર્ષ મહિલાઓને ટકર-ટકર જોવામાં જ વિતાવી દે છે.

*  નોકિયાનું નામ એક જગ્યાને આધારે રાખવામાં આવ્યું છે, જે દક્ષિત ફિનલેન્ડમાં છે.

*  કોઇપણ વિમાનને તાજમહેલની ઉપરથી જવા પર પ્રતિબંધ છે.

*  સ્ટ્રોબેરી પણ કેળાની જ એક પ્રજાતિ છે.

*  અમેરિકામાં ૪૦  ટકા મહિલાઓ લગ્ન પહેલા જ બાળકને જન્મ આપે છે.

*  ભારતીય મહિલાઓને દુનિયામાં સૌથી સુંદર માનવામાં આવે છે.

*  એક જમ્બો જેટની ટાંકીમાં જેટલું પેટ્રોલ ભરવામાં આવે છે, તેટલું જો કારોમાં ભરવામાં આવે તો કાર ચાર વખત આખી પૃથ્વીના ચક્કર લગાવી શકે.

*  વારંવાર મીટ ખાતા વ્યક્તિઓ પોતાની પૂરી Life માં 7000 જાનવરો ખાય જાય છે.

*  જાપાનમાં એક એવો આઈલેન્ડ છે જે આખું સસલાઓથી ભરેલ છે.

Comments

comments


16,944 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 + 1 =