ઈન્ટરનેટ પર એવી ઘણી બધી Free Recharge Site અવેઈલેબલ છે જેનાથી તમે મફતમાં તમારા મોબાઈલમાં રિચાર્જ કરી શકો છો. મોટાભાગે એવી ઘણી બધી વેબસાઈટો હોય છે જેને જોઈન (રજીસ્ટ્રેશન) કરવાથી તમને ૧૦ રૂપિયાનું મફતમાં રિચાર્જ મળી શકે છે.
જેમકે Airtel, Docomo, Vodafone, BSNL, Reliance, Idea, MTS, Uninor, Videocon, Virgin અને MTNL મોબાઈલ નંબરને તાત્કાલિક જ ફ્રી રીચાર્જ કરી આપે છે.
mCent Free Recharge
પ્લે સ્ટોરમાં જઈ mCent નામની app download કરી તમને ફ્રી રીચાર્જ મળશે. સાથે જ mCent ને જો તમે તમારા ફેમેલીમાં કે મિત્રોને રેફરલ કરો તો વધારે પૈસા કમાઈ શકો છો. mCent ક્યારેક ૪૦, ૫૦ ક્યારેક તો ૭૦ રૂપિયા સુધીના પૈસા referrals કરી આપે છે.
Amulyam free mobile recharge
આ સાઈટ પરથી તમે survey complete કરતા ૧૦ રૂપિયાથી લઇ ચાલીસ રૂપિયા મેળવી શકો છો. આનાથી તમે તમારો મોબાઈલ રીચાર્જ પણ કરી શકો છો.
Play online game earn Recharge
આ એપની મદદથી તમે ઓનલાઈન ગેમ રમીને પોઈન્ટ કમાઈ શકો છો અને તમારો મોબાઇલ પણ Recharge કરી શકો છો.
આ વેબસાઈટસ માં (ઉપરોક્ત દર્શાવેલ) તમે રજીસ્ટ્રેશન કરીને જણાવવામાં આવેલ સ્ટેપ્સને ફોલો કરવા. આ ઉપરાંત ઘણી બધી એવી સાઈટ્સ હોય છે જેમાં ગેમ રમવાની હોય, એડ જોવાની, ફેસબુકમાં એડ ફ્રેન્ડસને શેર કરવી વગેરે રીતો હોય છે. આ બધું કર્યા બાદ તમારે મોબાઈલ રીચાર્જ બટન પર ક્લિક કરવું અને તમારા ખાતામાં પૈસા જમા થઇ જશે.