આ કંપનીઓ કર્મચારીઓ ને આપે છે કરોડોનો પગાર

The top companies are giving millions to eaThe top companies are giving millions to each EMPLOYEE SALARYch EMPLOYEE SALARY

સામાન્ય રીતે કંપનીઓ વધુ રૂપિયા કમાવવા માટે કર્મચારીઓની મોટી ફોજ રાખતી હોય છે. તેમ છતાં ઘણી કંપનીઓ વધુ નફો રળી નથી શકતી. પરંતુ વિશ્વભરમાં કેટલીક એવી કંપનીઓ પણ છે, જે ઘણાં ઓછા કર્મચારીઓની મદદથી વધુ નફો રળવામાં સફળ રહી છે. તેની સાથે જ આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને પગાર પણ તગડો મળે છે. બ્લૂમબર્ગ વિઝ્યુઅલ ડેટા રિપોર્ટ અનુસાર, તેલ, ગેસ, ટેક્સટાઈલ જેવા સેક્ટર સાથે જોડાયેલ આ કંપનીઓમાં પ્રતિ કર્મચારી કરોડો રૂપિયા પગાર આપવામાં આવે છે.

અમે તમને જણાવી રહ્યા છે આવી જ 8 કંપનીઓ વિશે, જ્યાં દરેક કર્મચારીને તગડો પગાર મળે છે.

InterDigital

The top companies are giving millions to each EMPLOYEE SALARY

રેંક – 1

વ્યવસાય – વાયરલેસ ઉપકરણ
સ્થાપના – 1972
મુખ્યાલય – વિલમિંગટન, ડેલાવેર, અમેરિકા
કુલ કર્મચારી – 290
પ્રતિ કર્મચારી આવક – 9.55 કરોડ રૂપિાય લગભગ
કંપનીની આવક – 2772.2 કરોડ રૂપિયા

Rosetta Resources

The top companies are giving millions to each EMPLOYEE SALARY

રેંક – 2

વ્યવસાય – તેલ અને ગેસ
સ્થાપના – 2005
મુખ્યાલય – હોસ્ટન, ટેક્સાસ, અમેરિકા
કુલ કર્મચારી – 183
પ્રતિ કર્મચારી આવક – 23.82 કરોડ રૂપિયા
કંપનીની કુલ આવક – 4360 કરોડ રૂપિયા

Everest Re

The top companies are giving millions to each EMPLOYEE SALARY

રેંક – 3

વ્યવસાય- વીમો
સ્થાપના- 1973
મુખ્યાલય- હેમિલ્ટન, બરમૂડા
કુલ કર્મચારી- 1,039
પ્રતિ કર્મચારી આવક- 8.97 કરોડ રૂપિયા
કંપનીની કુલ આવક- 9324 કરોડ રૂપિયા

CF Industries

The top companies are giving millions to each EMPLOYEE SALARY

રેંક – 4

વ્યવસાય – ફર્ટિલાઈઝર્સ અને કૃષિ કેમિકલ્સ
સ્થાપના – 1946
મુખ્યાલય – ડીયરફીલ્ડ, ઇલેનોઈસ, અમેરિકા
કુલ કર્મચારી – 2500
પ્રતિ કર્મચારી આવક – 9.61 કરોડ રૂપિયા
કંપનીની કુલ આવક- 24028 કરોડ રૂપિયા

Iconix Brand Group

The top companies are giving millions to each EMPLOYEE SALARY

રેંક – 5

વ્યવસાય – ટેક્સટાઈલ
સ્થાપના – 1978
મુખ્યાલય – ન્યૂયોર્ક, અમેરિકા
કુલ કર્મચારી – 148
પ્રતિ કર્મચારી આવક – 19.63 કરોડ રૂપિયા
કંપનીની કુલ આવક – 2905.56 કરોડ રૂપિયા

HollyFrontier

The top companies are giving millions to each EMPLOYEE SALARY

રેંક- 6

વ્યવસાય- તેલ અને ગેસ
સ્થાપના- 1947
મુખ્યાલય- ડલ્લાસ, ટેક્સાસ, અમેરિકા
કુલ કર્મચારી- 2534
પ્રતિ કર્મચારી આવક- 5.71 કરોડ રૂપિયા
કંપનીની કુલ આવક- 14,490 કરોડ રૂપિયા

Standard Pacific

The top companies are giving millions to each EMPLOYEE SALARY

રેંક- 7

વ્યવસાય- ગૃહ નિર્મા
સ્થાપના- 1961
મુખ્યાલય- ઇરવિન, કેલિફોર્નિયા, અમેરિકા
કુલ કર્મચારી- 820
પ્રતિ કર્મચારી આવક- 3.98 કરોડ રૂપિયા
કંપનીની કુલ આવક- 3263.6 કરોડ રૂપિયા

Exxon Mobil

The top companies are giving millions to eaThe top companies are giving millions to each EMPLOYEE SALARYch EMPLOYEE SALARY

રેંક- 8

વ્યવસાય- તેલ અને ગેસ
સ્થાપના- 1999
મુખ્યાલય- ઇરવિન, કેલિફોર્નિયા, અમેરિકા
કુલ કર્મચારી- 76900
પ્રતિ કર્મચારી આવક- 3.07 કરોડ રૂપિયા
કંપનીની કુલ આવક- 73080 કરોડ રૂપિયા

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,658 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 5 = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>