આ ટીપ્સથી વધારો તમારા સ્માર્ટફોનની મેમરી

how can improve smartphone memory

ફોન ખરીદતી વખતે બધા ધ્યાનમાં રાખતા હોય છે કે ફોનની મેમરી એટલેકે રેમ સારી હોય. પરંતુ ફોન ગમે તેટલો મોંધો હોય તો પણ એકવાર ફોનમાં સ્પેસની સમસ્યા આવે જ છે.

ફોનની મેમરી ફૂલ થવાના ઘણા બધા કારણો હોય શકે છે. ક્યારેક ફોનમાં ઘણા બધા ફોટાઝ અને વિડિઓઝ હોવાને કારણે આવું થાય છે તો ક્યારેક હિડન ફાઈલો ને કારણે આવું થાય છે. જો તમને પણ તમારા સ્માર્ટફોનમાં આવી સમસ્યા હોય તો ફોલો કરો આ ટીપ્સને.

ફોનમાં જૂના ફોટોઝ અને વિડિઓઝ કાઢી નાંખો

how can improve smartphone memory

સ્માર્ટફોનનો સૌથી વધુ પ્રયોગ ફોટોઝ માટે થાય છે. અમુક સમયે આપણા ફોનમાં એટલા બધા ફોટોઝ અને વિડિઓઝ વધી જાય છે કે તે વધારેને વધારે સ્પેસ લેવા લાગે છે. જયારે પણ ફોનમાં મેમરીની સમસ્યા હોય ત્યારે ફોટાઝ અને વિડિઓઝ ડીલીટ કરી દેવા.

ફોટોઝ અને વિડિઓઝ ને કમ્પ્યુટરમાં સેવ કરો

how can improve smartphone memory

જો તમારા ફોનમાં સ્પેસ પૂરી થઇ જાય અને તમે જુના ફોટોઝ વગેરેને ડીલીટ કરવા નથી માંગતા તો તમે તેને કમ્પ્યુટર કે લેપટોપમાં મુવ કરીને સેવ કરી શકો છો. આમ કરવાથી ફોનમાં થોડી સ્પેસ થશે.

એપ્લિકેશન કાઢી નાખો

how can improve smartphone memory

ફોનમાં મેમરીનો વધારે ભાગ લે છે એપ્સ. તમારા સ્માર્ટફોન માંથી તમે એ એપ્સને ડીલીટ કરી નાખો જેનો તમે ખુબજ ઓછો ઉપયોગ કરો છો કે બિલકુલ યુઝ નથી કરતા.

4કે માં વિડિયો શૂટ ન કરો

how can improve smartphone memory

કોશિશ કરવી કે તમે વીડીયોને 4કે માં શૂટ ન કરો. આમ કરવાથી ફોનની મેમરી ઓછી વપરાય છે.

મેમરી કાર્ડમાં મુવ કરો કન્ટેન્ટ

how can improve smartphone memory

જો ફોનની મેમરી ઓછી થઇ જાય તો તમારા સ્માર્ટફોનના કન્ટેન્ટને મેમરી કાર્ડમાં શિફ્ટ કરી દેવા.

Comments

comments


17,721 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 8 =