આ છે Whatsapp ના રસપ્રદ તથ્યો, અચૂક જાણો

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

આજે Whatsapp મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ ચેટ એપ્લિકેશન છે. Whatspp મેસેજિંગ સર્વિસ પાંચ વર્ષ પહેલાં 2010, જાન્યુઆરી માં શરૂ કરવામાં આવી હતી તથા આજે આ 1 બિલિયનથી પણ વધારે ડાઉનલોડીંગ ની સાથે સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. Whatsapp Messenger Android, Blackberry, Window, Nokia, Tarzan તથા Firefox જેવા બધા પ્રોગ્રામમાં ઉપલબ્ધ છે.

અહી આજે અમે Whatspp મેસેન્જર ના એવા રસપ્રદ તથ્યો લાવ્યા છીએ, જે ફેક્ટસને તમારે જાણવા ખુબ જરૂરી છે.

WhatsApp ના સંસ્થાપક

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

WhatsApp મેસેન્જર ને Yahoo ના બે પૂર્વ એમ્પ્લોઇ એ બનાવ્યું છે, જેનું નામ બ્રાયન એકટન અને જન કોમ છે.

બંને સંસ્થાપક પોતાના પ્રથમ ઇન્ટરવ્યૂ માં ફેલ

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

WhatsApp ના સંસ્થાપક ‘બ્રાયન એકટન’ અને ‘જન કોમ’ બંનેને ટ્વિટર અને ફેસબુક દ્વારા જોબ માટે રિજેક્ટ કરી દીધા હતા.

સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન, અને એ પણ ફક્ત 4 લોકોની ટીમ સાથે

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

WhatsApp એ 1 બિલીયન કરતા વધુ Android એપ્લિકેશન ડાઉનલોડ માટે મેડલ હાંસિલ કર્યું છે અને એ પણ ફક્ત 4 લોકોની ટીમ સાથે.

માર્કેટિંગ માટે એક પણ પૈસો ખર્ચ્યા નથી

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

અત્યાર સુધી WhatsApp એ માર્કેટિંગ માટે એક પણ પૈસો ખર્ચ્યા નથી, જેનો પૂરો શ્રેય કંપની પોતાના યુઝર ફીડબેક ને આપે છે.

જન કોમ’ કાગળ પર લખેલી આ નોંધ ને હંમેશા પોતાના ડેસ્ક પર રાખે છે

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

કંપનીના સંસ્થાપક ‘જન કોમ’ કાગળ પર લખેલી આ નોંધ ને હંમેશા પોતાના ડેસ્ક પર રાખે છે, જેનાથી તેઓ પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે.

900 મિલિયન યુઝર હોવા છતા ફક્ત 55 કર્મચારીઓ

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

WhatsApp લગભગ 900 મિલિયન યુઝર હોવા છતા ફક્ત 55 એમ્પ્લોયીઝ ની સાથે કામ કરે છે.

ફેસબુક એ WhatsApp ને ખરીદવા માટે સૌથી વધુ બોલી લગાવી

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

Google whatsapp ને ખરીદવા માટે લગભગ 10 બિલિયન ડોલર રકમની ઓફર કરી હતી. જયારે facebook એ WhatsApp ને 19 બિલિયન ડોલર માં ખરીદ્યું.

સૌથી વધુ એક્ટીવ યુઝર

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

તમને જાણીને આશ્ચર્ય થશે કે એક્ટીવ યુઝરના મામલામાં WhatsApp ફેસબુક થી ઘણું આગળ છે. ભારતમાં વોટ્સએપના 70 મિલિયન એક્ટીવ યુઝર્સ છે.

નાસા કરતાં પણ વધુ બજેટ

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

વોટ્સએપ નું બજેટ વર્ષ 2010 માં નાસાના બજેટ કરતાં પણ વધુ કિંમત હતી. નાસાનું બજેટ 2010 માં 1857 બિલિયન ડોલર હતું પરંતુ, આ વર્ષે વોટ્સએપ ની કિંમત તેનાથી પણ વધારે હતી.

સૌથી વધુ મેસેજીસ મોકલવા અને પ્રાપ્ત કરવાનો રેકોર્ડ

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

2 એપ્રિલ 2014 માં વોટ્સએપ ના નામે એક દિવસમાં સૌથી વધુ મેસેજીસ મોકલવા અને પ્રાપ્ત કરવાનો રેકોર્ડ બન્યો. જેના અનુસાર એક દિવસમાં Whatsapp દ્વારા 20 મિલિયન મેસેજીસ મોકલવામાં આવ્યા અને 44 બિલિયન મેસેજીસ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને એ પણ માત્ર 24 કલાક માં.

કુલ વાર્ષિક આવક

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

વોટ્સએપ ની કુલ વાર્ષિક આવક ઈન્ફોસિસ (infosys ) અને ટીસીએસ (tcs) ની કુલ આવક કરતાં પણ વધુ છે.

પોતાની ખાસ ‘હાર્ટ’ ઈમોજી

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

વોટ્સએપ પાસે પોતાના માટે એક ખાસ હાર્ટ ઈમોજી છે. જેને તમે ફક્ત એકવાર જ મોકલી શકો છો. આમાં આશ્ચર્યની વાત એ છે કે આ એક મિનિટમાં 60 વાર ઘડકે છે, જે માનવ હૃદયના ધબકારા સમાન છે.

– ખૂબ ઓછા લોકો ને ખબર છે કે વોટ્સએપ કંઈ પણ પોતાના સર્વર પર સ્ટોર કરતું નથી.

– વોટ્સએપ કોઇપણ મેસેજને ત્યાં સુધી સ્ટોર કરે છે જ્યાં સુધી તે ડિલિવર નો કરવામાં આવે, એક વાર મેસેજ ડિલિવર થઈ જાય ત્યારે તેને વોટ્સએપના ખાનગી સર્વર માંથી દૂર કરવામાં આવે છે.

– કોઇપણ વ્યક્તિ વોટ્સએપ ને સિમકાર્ડ વગર પણ વાપરી શકે છે.

વોટ્સએપ કોઇપણ વ્યક્તિના આખા જીવનકાળ માટે સંપૂર્ણપણે મફત છે

interesting facts about whatsapp in gujarati | janvajevu.com

ચિંતા કરવાની જરૂર નથી જયારે પણ તમે વોટ્સએપની એક્સપાયરી ડેટ સુધી પહોચશો તો આ આગલા વર્ષ માટે પુનઃએક્ટીવેટ થઈ જશે. આ વાત વોટ્સએપ બિઝનેસના હેડ નીરજ અરોરા એ એક કાર્યક્રમ દરમિયાન જાહેર કરી હતી.

તમે આ પોસ્ટને વધારે થી વધારે શેર કરો અને પોતાના મિત્રોને પણ જણાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


17,326 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>