આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

શું તમે ક્યારેય બંદુકની ગોળી જેવી કે પછી કેમેરાની ડિઝાઈન વાળી પેનડ્રાઈવ જોઈ છે? જો નથી જોઈ તો આપને જણાવી દીએ કે હાલના દિવસોમાં આ પ્રકારની વિચિત્ર ડિઝાઈનવળી પેનડ્રાઈવ ખુબ પોપ્યુલર થઈ રહી છે. આમાંથી કોઈ બોમ્બ જેવી દેખાય છે તો કોઈ ચાવી જેવી.

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

હવે આ પેનડ્રાઈવને જ જોઈ લોને. પહેલી નજરે તે કોઈ કેમેરા જેવી દેખાતી આ પેનડ્રાઈવને જોઈને કોઈ સમજી ન શકે કે આ યુએસબી ડ્રાઈવ છે. લોકો તેને ખુબ પસંદ પણ કરે છે. એવામાં અમે આજ આપને દુનિયાભરની આવી જ કેટલીક એવી પેનડ્રાઈવ બતાવવા જઈ રહ્યા છીએ, જે સામાન્ય યુએસબી ડ્રાઈવ કરતા હટકે છે.

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

 

આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર આ છે 10 અજબ-ગજબ પેનડ્રાઈવ, જુઓ તસવીર

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,733 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 48