તમે સ્વિમિંગ પૂલ તો જાતા જ હશો. ત્યાં મસ્તી કરવાનો કઈક અલગ જ અંદાજ હોય છે. મોટાભાગે રેસ્ટોરન્ટ અને હોટલોમાં સ્વીમીંગ પુલની સુવિધા જલ્દીથી મળી જાય છે. દુનિયાભરમાં ધણા સ્વિમિંગ પૂલ એવા હશે કે જેણે અલગ રીતે બનાવ્યા હોય. આજે અમે તમને દુનિયાના ૧૦ મશહૂર અને ચોકાવનાર સ્વિમિંગ પૂલ વિષે જણાવીશુ..
– સ્વીત્ઝરલૅન્ડના આલપ્સના ફ્રાન્સમાં મોન્ટાનામાં બનેલ સ્વિમિંગ પૂલ ફ્રાંસના મશહુર હોટેલમાં બન્યો છે.
– બાલીના હેગિંગ ગાર્ડન, આ સ્વિમિંગ પૂલ પહાડોના કિનારે બનેલ છે.
– આઈસલેન્ડના બ્લુ લગુન – આ સ્વિમિંગ પૂલ પહાડોના કિનારે બનેલ છે.
– જાપાનનો ફીલીક્સ રોઝોર્ટ – આ પૂલ પૂરી રીતે માનવનિર્મિત છે. આને નકલી રેતી અને લહેરોની સાથે ૩૦ ડીગ્રી તાપમાન પર રાખેલ છે.
– સિંગાપુરના મરીના બે સેન્ડમાં બનેલ ઈફીનીટી પુલ
સેન્ટ લુસિયાનો લાડેરા રોઝોર્ટનો સ્વિમિંગ પૂલ
– ભારતમાં રાજસ્થાનની હોટેલ ઓબરોય ઉદયવિલાસ નો સ્વિમિંગ પૂલ
– ચીલીના સેન અલ્ફાન્સો ડેલ માર્ટ રોઝોર્ટનો સ્વિમિંગ પૂલ
– થાઈલેન્ડમાં ખૂની લાલ રંગનો સ્વિમિંગ પૂલ. તેનું નામ છે ધ રેડ પૂલ
– શાંધાઈના હોલીડે ઈનમાં ૨૪ માલની ઇમારત પર બનેલ છે.