આ છે સૌથી મોંઘી Men’s Watches, એ તમારો સમય બતાવશે દુનિયાને

જો તમારા પેરેન્ટસ હંમેશા એમ કહેતા હોય કે, દુનિયાની સૌથી મૂલ્યવાન વસ્તુ છે સમય, તે એકદમ સાચા છે. કારણ કે, સૌથી મોંઘી ઘડિયાળની કિંમત જાણીને, તમને ખરેખર એવું લાગશે કે ટાઈમ સૌથી મૂલ્યવાન વસ્તુ છે.

આ છે સૌથી મોંઘી Men's Watches, એ તમારો સમય બતાવશે દુનિયાનેPatek Philippe Reference 1527 Wristwatch-

Stern ફેમિલીની આ વિંટેજ ઘડિયાળ 18k ગોલ્ડ કેસ અને 37mm સિલ્વર મેટ ફિનિશની સાથે આવે છે. સ્ટાઈલ અને ક્લાસ સિવાય આ ઘડિયાળમાં chronograph, perpetual કેલેન્ડર અને સ્ટનિંગ moon face display પણ હોય છે. આ ઘડિયાળને વર્ષ 1943માં બનાવવામાં આવી હતી. તેનું Genevaમાં વર્ષ 2010માં ઓક્શન થયું હતું. જેમાં તે $5.5 મિલિયન(લગભગ 34 કરોડ અથવા તો34,27,32,500)માં વેચાઈ હતી.

આ છે સૌથી મોંઘી Men's Watches, એ તમારો સમય બતાવશે દુનિયાને

આ ઘડિયાળ પોતાની જાતમાં જ બહુ રેયર ઘડિયાળ માનવામાં આવે છે. કારણ કે, તે  moon, meteor અને asteroid ના મટિરયલ્સમાંથી બનાવવામાં આવે છે. આ ઘડિયાળ Luc Labenne ની સાથે મળીને બનાવવામાં આવી છે. 4 tourbillon વાળી આ ઘડિયાળની કિંમત $4.6 મિલિયન(લગભગ 26 કરોડ) રૂપિયા છે.

આ છે સૌથી મોંઘી Men's Watches, એ તમારો સમય બતાવશે દુનિયાને

Self-winding વાળી આ ઘડિયાળમાં બે રિંગ્સ છે. જે દુનિયાના 24 time zones દેખાડે છે. આ ઘડિયાળમાં તમે દુનિયાના બધા જ દેશોના ટાઈમ જોઈ શકો છો. Patek Philippe World Time ક્લેક્શનની આ ઘડિયાળને દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળમાંથી એક માનવામાં આવે છે. 2002માં $4 મિલિયન(લગભગ 25 કરોડ) રૂપિયામાં વેચવામાં આવી હતી.

આ છે સૌથી મોંઘી Men's Watches, એ તમારો સમય બતાવશે દુનિયાને

આ ખુબ જ સ્ટાઈલિશ ઘડિયાળ પોતાના નામની જેમ જ complicated છે. તેને tourbillon અને carrousel technology નો ઉપયોગ કરીને કુલ 379 જેટલા પાર્ટસથી બનાવવામાં આવે છે. આ બંને ડિવાઈસ આ ઘડિયાળમાં મૂવમેન્ટ ઉપર ગ્રેવિટીની અસરને ઓછી કરે છે. આ ઘડિયાળની કિંમત $3.85 મિલિયન(લગભગ 24 કરોડ) રૂપિયા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,510 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>