આ છે સૌથી અલગ ટેસ્ટ વાળી કિટકેટ, જાપાને કરી લોન્ચ

kitkat

જો તમે ચોકલેટ ખાવાના શોખીન હોવ તો તમારી માટે એક ખુશખબરી છે. વિશ્વ વિખ્યાત કંપની નેસ્લે એ જાપાનમાં કિટકેટ ના નવા ફ્લેવરને લોન્ચ કર્યા છે. આ પ્રોડક્ટ્સ આમ તો એક ચોકલેટ છે, પરંતુ આ સાધારણ ઇન્ગ્રીડીયંટથી બનનાર ચોકલેટ નથી.

જાપાની કિટકેટ મેકર કંપની ફૂડ માર્કેટમાં અલગ અલગ સ્વાદ વાળી કિટકેટ લોન્ચ કરી છે. પહેલા કિટકેટ કંપનીએ સોનાથી બનેલ કિટકેટ લોન્ચ કરી હતી અને હવે તેને બજારમાં નારંગી, નાશપતી, તરબૂચ અને સફરજનના સ્વાદ વાળી કિટકેટ લોન્ચ કરી છે.

આ બધામાં ખુબજ અજીબ સ્વાદ ઘરાવતો જો કોઈ કિટકેટનો ફ્લેવર હોય તે છે તરબૂચની કિટકેટ. આ કિટકેટમાં કંપનીએ ચીઝ અને સફેદ ચોકલેટ પણ એડ કરી છે.

33C3E9FA00000578-3570527-image-m-120_1462250470936

565626954+9+

Comments

comments


7,618 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 × 1 =