આપણે ઘણીવાર પાકિસ્તાન તરફથી આવતા સમાચારો વાંચતા હોઇએ છે, જેમાં મોટાભાગના આંતકવાદીઓ અથવા રાજકરણ સાથે સંબંધ ધરાવતી હોય છે. જોકે ત્યાંના જાહેર જીવનની તસવીરો ઘણી ઓછી સામે આવતી હોય છે. તેથી જ અમે પાકિસ્તાનની અમુક રમૂજી તસવીરો અહીં તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. આ તસવીરો જોઇને તમે પણ કહેશો કે, આ પાકિસ્તાનની નહીં પણ હાસ્યસ્તાનની તસવીરો છે. આ ફન્ની તસવીરો જોઇ તમે ખરેખર પોતાના હાસ્યને નહીં રોકી શકો. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
Superb