આ છે વિશ્વ નું સૌથી અજીબ ઝરણું જ્યાં જોવા આવે છે સેંકડો લોકો

8pt-yosemite-2-cmyk

દુનિયામાં મોટાભાગે એવી ઘણી બધી વસ્તુઓ છે જે અજીબોગરીબ તત્વો થી ભરપુર છે. વિચિત્ર પ્રકારના ઝાડ, વિચિત્ર પ્રકારના ઝરણાઓ અને વિચિત્ર પ્રકારના જીવ.

દુનિયામાં પાણીના ઝરણા તો તમે જોયા જ હશે. પણ શું તમે ક્યારેય એવા ઝરણા વિષે જાણ્યું છે જેમાંથી પાણી નહિ પણ આગ પડતી હોય? અહી જે ઝરણા વિષે બતાવવામાં આવ્યું છે તેને દુનિયાનું સૌથી અસાધારણ ઝરણું માનવામાં આવે છે.

આ ઝરણાને જો તમારી આંખો સમક્ષ તમે જોવો તો તમારી આંખ ફાટી જ જાય આ એટલું બધું સુંદર લાગે છે. અહી જણાવેલ અસાધારણ ઝરણા ને દુનિયાના ઘણા લોકો સ્પેશ્યલ જોવા માટે જ જાય છે.

lp8fQaP

ઠીક છે, આ ઝરણું કેલીફોર્નીયા ના ‘કેપીટન માઉન્ટેન’ વિસ્તારમાં આવેલ છે. આ લગભગ ૧૫૬૦ ફૂંટ ઉપરથી નીચે પડે છે. આ અનોખા ઝરણાનું નામ ‘હોર્સટેલ ફોલ’ છે.

વરસાદ કે શિયાળામાં આનો વેગ તેજ થવા લાગે છે. ફેબ્રુઆરીના છેલ્લા બે અઠવાડિયામાં આ ઝરણું પોતાનો રંગ બદલી નાખે છે.

આ ઝરણું દિવસનું રાતમાં રૂપાંતર થવાથી પાણી આગની જેમ દેખાય છે. આનો રંગ લાલ થવાથી જોતા એવું પ્રતીત થાય કે પાણીનું નહિ પણ આગ નું ઝરણું વહે છે.

આ ઝરણા પહેલા અમે તમને પાણીની વચ્ચે દીવો સળગતો હોય તેવા અને ઝરણામાં લોહી વહેતું હોય તેવા ઝરણા વિષે બતાવી ચુક્યા છીએ.

8pt-yosemite-2-cmyk

firefall-yosemite-horsetail-fall-orange-red-sunset-february-2016-video-pictures

Nikhil-Shah-740x594

Comments

comments


8,276 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 + = 7