આ છે વિશ્વનો સોથી સુંદર રેલવે રુટ, અહીં થઇ હતી ‘હેરી પોટર’ની શૂટિંગ

most scenic rail journeys in the world in janvajevu.com

સ્કોટલેન્ડમાં ગ્લાસગો થી મલૈગ (હાઇલેંડ) સુધી જવા માટેનો રેલવે માર્ગ 1880માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ રુટ એટલો સુંદર છે કે ‘હેરી પોટર એન્ડ ચેમ્બર્સ ઓફ સિક્રેટ્સ’માં તેને દેખાડવામાં આવ્યો હતો. આ રુટને સતત ઘણા વર્ષોથી વિશ્વનો સૌથી સુંદર રેલવે માર્ગ ગણવામાં આવે છે.  ક્વિન સ્ટ્રીટ સ્ટેશનથી શરુ થયા બાદ પ્રવાસીઓને સૌથી સુંદર દ્રશ્યો એ સમયે જોવા મળે છે, જ્યારે આ ટ્રેન ગ્લેનફિન્નાં પુલ પરથી પસાર થતી હોય છે. વેસ્ટ હાઇલેંડ રેલવેનો આ રુટ બ્રિટિશ રેલવેનું ગૌરવ છે. તેઓ આને ‘ અ લાઇન ફૉર ઓલ સીઝન’ પણ કહે છે.

most scenic rail journeys in the world in janvajevu.com

most scenic rail journeys in the world in janvajevu.com

most scenic rail journeys in the world in janvajevu.com

most scenic rail journeys in the world in janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,533 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>