આ છે વિશ્વની સૌથી મોંધી Recipe, 65 હજાર સુધીની છે કિંમત

zillion dollar lobster frittata and other three most expensive food of world

65 હજાર રૂપિયામાં વેચાતું જીલિયન ડૉલર લૉબસ્ટર ફ્રિટાટે

વિશ્વભરમાં મળતા મોંઘા ફૂડ(ભોજન)ની કોઇ ખોટ નથી. જોકે અમે અહીં વિશ્વના ચાર સૌથી મોંઘા ફૂડની યાદી રજૂ કરી રહ્યાં છીએ. જોકે આ ફૂડ્સ કોઇ વિશેષતા નથી ધરાવતા. પરંતુ તેમા ઉમેરવામાં આવતી વસ્તુઓ અને તેને સર્વ કરવાની રીત જ તેને વિશેષ બનાવે છે. જેવી રીતે કે એક ખાસ માછલીના ઇંડા. આ ફૂડ્સ ઘણા ઓછા તૈયાર થતા હોય છે અને અમુકવાર તો ગ્રાહકોએ આ ફૂડ્સ માટે ઘણી રાહ જોવી પડતી હોય છે.

zillion dollar lobster frittata and other three most expensive food of world

જીલિયન ડૉલર લૉબસ્ટર ફ્રિટાટે, 65,000 રૂપિયા

તેને બનાવવા માટે લોબસ્ટરના પંજા અને વિશેષ રીતે ઉછેર કરાતી માછલીના ઇંડાનો ઉપયોગ તેમાં કરવામાં આવે છે. આ ડિશમાં સામાન્ય અંડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ વિશ્વનું સૌથી મોંધુ આમલેટ ગણાય છે. આ ડિશની કિંમત 1 હજાર ડૉલર (65,000 રૂપિયા) જેટલી છે. આ ન્યૂયોર્કની એક રેસ્ટોરાંમાં જ મળે છે અને વર્ષમાં તેની માત્ર 12 પ્લેટ જ તૈયાર કરવામાં આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


7,822 views

Leave a Reply

Your email address will not be published.


7 − = 2