આ છે વિશ્વના સૌથી મોંધા ડોમેન

This is the world's most expensive websites, domain names sold for Rs 106 crore

ઇન્ટરનેટની દુનિયા અને વેબસાઇટની વાત થાય ત્યારે ગૂગલ અને યાહુ જેવી વેબસાઇટના નામનો જ વિચાર આવે છે. શું તમે જાણો છે કે કોઈપણ વેબસાઇટ કરતાં મોંઘું તેનું ડોમેઇન નેમ હોય છે મતલબ તેનું નામ હોય છે. દુનિયામાં એવા ઘણા ડોમેઇન છે, જેની કિંમત અબજો રૂપિયાની નજકી પહોંચી ગઈ છે. આજે અમે તમને જણાવીએ છીએ એવી જ કેટલીક વેબસાઇટ્સ વિશે જેના માટે થોડી જ મિનિટમાં અબજો રૂપિયાની બોલી લાગી. આ વેબસાઇટ્સનું નામ ભલે નાનું હોય, પરંતુ તેના ડોમેનની કિંમત ઘણી વધુ છે.

360.COM

સૌથી વધુ કિંમતના મામલે આ ડોમેઇન નેમ પ્રથમ ક્રમે છે. હાલમાં જ આ ડોમેઇન નામ માટે બોલી લગાવવામાં આવી હતી.
ક્યારે- 2015
કિંમત- લગભગ 106 કરોડ 25 લાખ રૂપિયા

શું હોય છે ડોમેઇન નેમ

કોઈપણ વેબસાઇટનું ડોમેઇન નેમ એક રીતે બેબસાઇટની ઓળખ હોય છે. એક સારું આકર્ષક ડોમેઇન નેમ યૂઝર્સને વેબસાઇટની મુલાકાત લેવા માટે પોતાની તરફ ખેંચે છે. ડોમેઇન નામ સિસ્ટમ (ડીએનએસ)માં જે નામ રજિસ્ટર કરવામાં આવેલ હોય, તેને ડોમેઇન નામ કહે છે.

હોટલ્સ ડોટ કોમ

This is the world's most expensive websites, domain names sold for Rs 106 crore

સૌથી વધુ કિંમતના મામલે આ દુનિયામાં ત્રીજા ક્રમ પર છે. હોટલ્સ.કોમ માટે 11 મિલિયન ડોલર મતલબ 68 કરોડ રૂપિયાની બોલી લાગી હતી.
વર્ષ – 2001
કિંમત – લગભગ 68 કરોડ રૂપિયા

સેક્સ ડોટ કોમ

સૌથી વધુ કિંમતના મામલે આ દુનિયાની બીજા ક્રમની વેબસાઇટ છે. આ વેબસાઇટ માટે વર્ષ 2010માં સૌથી વધુ બોલી લાગી હતી. એ સમયે તે સૌથી મોંઘી હતી.
વર્ષ - 2010
કિંમત – લગભગ 79 કરોડ 83 લાખ રૂપિયા

ફંડ ડોટ કોમ

This is the world's most expensive websites, domain names sold for Rs 106 crore

સૌથી વધુ કિંમતના મામલે તે દુનિયામાં ચોથા ક્રમ પર છે.

વર્ષ – 2008
કિંમતઃ લગભગ 61 કરોડ રૂપિયા

પોર્ન ડોટ કોમ

સૌથી વધુ કિંમતના મામલે તે દુનિયામાં પાંચમાં ક્રમ પર છે.
વર્ષ - 2007
કિંમત – લગભગ 56 કરોડ રૂપિયા

એફબી ડોટ કોમ

This is the world's most expensive websites, domain names sold for Rs 106 crore

સૌથી વધુ કિંમતના મામલે તે દુનિયામાં સાતમાં ક્રમ પર છે.
વર્ષ – 2010
કિંમત – લગભગ 52 કરોડ રૂપિયા

પોર્નો ડોટ કોમ

સૌથી વધુ કિંમતના મામલે તે દુનિયામાં છઠ્ઠા ક્રમ પર છે.
વર્ષ – 2015
કિંમત – લગભગ 55 કરોડ રૂપિયા

ડાયમન્ડ ડોટ કોમ

This is the world's most expensive websites, domain names sold for Rs 106 crore

સૌથી વધુ કિંમતના મામલે તે દુનિયામાં આઠમાં ક્રમ પર છે.
વર્ષ – 2006
કિંમત – લગભગ 46 કરોડ રૂપિયા

ઝેડ ડોટ કોમ

સૌથી વધુ કિંમતના મામલે તે દુનિયામાં દસમાં ક્રમ પર છે.
વર્ષ – 2014
કિંમત – લગભગ 42 કરોડ રૂપિયા

બીયર ડોટ કોમ

This is the world's most expensive websites, domain names sold for Rs 106 crore

સૌથી વધુ કિંમતના મામલે તે દુનિયામાં નવમાં ક્રમ પર છે.
વર્ષ – 1999
કિંમત – લગભગ 43 કરોડ રૂપિયા

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,359 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 40

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>