આ છે વિશ્વની સૌથી દુર્લભમાં દુર્લભ વસ્તુઓ

આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની કમી નથી. કોઇપણ જગ્યાએ કોઈને કોઈ કિંમતી (દુર્લભ) વસ્તુ ચોક્કસપણે હોય. સૌથી ખાસ વાત છે કે દુનિયામાં બધી ખાસ વસ્તુની એક સીમા કુદરતે બનાવેલ હોય છે. ચાલો જાણીએ સંસારની આ દુર્લભ વસ્તુઓ વિષે…

સફેદ મોર

6109f28909bcd3c2e16f4df6c00e2df3

મોર દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે. આ મોર સંપૂર્ણપણે સફેદ કલરનું હોય છે. આની દુર્લભ પ્રજાતિ ભારત અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

જુલિયટ રોઝ

juliet-rose.jpg.838x0_q80

જુલિયટ રોઝને વિશ્વનું સૌથી સુંદર ફૂલ માનવામાં આવે છે. આ પ્રકારના ફૂલોનો કલર તમને ભાગ્યે જ જોવા મળે. માર્કેટમાં આની કિંમત 15.8 મિલિયન ડોલર છે. મોટાભાગે ગર્લ્સ પોતાના વેડીંગ દરમિયાન આને હાથમાં રાખે છે.

જાંબલી ગાજર

purple_dragon__81854.1339796111.1280.1280

જયારે કોઈને આપણે એમ કહીએ કે મે જાંબલી ગાજર જોયું છે તો કોઈ વિશ્વાસ ન કરે. જોકે, માર્કેટમાં સામાન્ય રીતે ઓરેન્જ ગાજર જ અવેઈલેબલ હોય છે. પરંતુ, બ્રીટન અને મધ્ય એશિયામા ગાજરની આવી પ્રજાતી પેદા થાય છે. આ ગાજરની વચ્ચે નો રંગ સામાન્ય ગાજર જેવો ઓરેન્જ જ હોય છે. આની ઉપરની સ્કીન જ પર્પલ કલરની છે.

ભૂરા કલરની મકાઈ

fi-purplecorn2b

આ પ્રકારની મકાઈને બોલિવિયા, ઇક્કાડોર અને પેરુમાં ઉત્પન્ન કરવામાં આવે છે. આવી મકાઈની ગોટલીનો ઉપયોગ હમેશા એન્ડીઝ લોકો દ્વારા ફળો અને પેય પદાર્થો માટે કરવામાં આવતો હતો.

ચમકતું જંગલ

3

આ જાપાનમાં આવેલ છે. ખરેખર, આ જંગલમાં ‘લૂમીનેસેસ્ટ’ નામના મશરૂમ્સ છે, જેણે કારણે રાત્રે ફોરેસ્ટ રોશની આપે છે. આ વર્ષમાં અમુક સમયે જ ચમકે છે.

રેડ બનાના 

JUfiSoj

કેળાની આ પ્રજાતિ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આની પણ ઉપરની સ્કીન રેડ હોય છે અને નોર્મલ બનાનાની જેમ અંદરથી વ્હાઈટ હોય છે.

ઓરોરસ

aurora-1185464_1280-1030x686

આ સુંદર જગ્યા ઘ્રુવીય ક્ષેત્રની પાસે છે. આ જગ્યા રાત્રે રોશનીથી ઝળહળી ઉઠે છે. જયારે પ્રકાશ આ જગ્યાના વાતવરણમાં રહેલ કણો સાથે ટકરાય છે ત્યારે તેના નાના નાના કણ આકાશમાં કઈક આવો નઝારો બતાવે છે. આજ કારણે અહિના આકાશ રાત્રીમાં પણ ચમકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


19,664 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>