આ છે વિશ્વની સૌથી ખરાબ AIRLINES, એમાં ભારતની પણ એક છે

World's bed airlines

આ છે વિશ્વની 10 સૌથી ખરાબ AIRLINES, એમાં ભારતની પણ એક છેદક્ષિણી ફ્રાન્સમાં જર્મનવિંગ્સ એરલાઇન્સનું પ્રવાસી વિમાન-9525 મંગળવારના રોજ ક્રેશ થઈ ગયું. એરબસ A-320 વિમાન ક્રેશ થવાથી તેમાં પ્રવાસ કરી રહેલ 148 પ્રવાસીઓનું મૃત્યુ થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. છેલ્લા વર્ષે પણ મલેશિયાઈ વિમામ MH-370 લાપતા થયું હતું.

એરલાઇન્સની ખરાબ સ્થિતિ અને પાછલા કેટલાક સમયથી તેમની સુરક્ષાને લઇને ઉઠતા સવાલની વચ્ચે દુનિયાભરની 10 સૌથી ખરાબ એરલાઇન્સ વિશે જણાવે છે. જેટ એરલાઇનર ક્રેશ ડેટા ઈવેલ્યુએશન સેન્ટર એવિએશન ઇન્ડસ્ટ્રીમાં થનારા અકસ્માત અને સુરક્ષા પર આધારિત દુનિયાની એરલાઇન્સની આવી એક યાદી બનાવી છે. આ યાદી એરલાઇન દ્વારા અત્યાર સુધી થયેલ અકસ્માત, મૃત્યુ અને ગ્લોબલ રેન્કિંગના આધારે બનાવવામાં આવી છે. આવો જાણીએ કઈ એરલાઇન્સ છે દુનિયાની સૌથી ખરાબ એરલાઇન્સ.

1. લોયન એર

દેશ- ઇન્ડોનેશિયા
ક્યારથી ઉડાન ભરે છે- 1900

નાશ થયેલ વિમાન- 19
ઇન્ડેક્સ નંબર- 1.265
વૈશ્વિક રેન્ક- 1

World's bed airlines

2. ચાઇના એરલાઇન્સ

દેશ- તાઇવાન
ક્યારથી ઉડાન ભરે છે- 1959
નાશ થયેલ વિમાન- 8
ઇન્ડેક્સ નંબર- 1.089
વૈશ્વિક રેન્ક- 2

3. એર ઇન્ડિયા

દેશ- ભારત
ક્યારથી ઉડાન ભરે છે- 1932
નાશ થયેલ વિમાન- 3
ઇન્ડેક્સ નંબર- 0.970
વૈશ્વિક રેન્ક- 3

World's bed airlines

4. મલેશિયન એરલાઇન્સ

દેશ- મલેશિયા
ક્યારથી ઉડાન ભરે છે- 1972
નાશ થયેલ વિમાન- 3
ઇન્ડેક્સ નંબર- 0.766
વૈશ્વિક રેન્ક- 4

5. ગરુડા એરલાઇન્સ

દેશ- ઇન્ડોનેશિયા
ક્યારથી ઉડાન ભરે છે- 1949
નાશ થયેલ વિમાન- 2
ઇન્ડેક્સ નંબર- 0.757
વૈશ્વિક રેન્ક- 5

World's bed airlines

6. ટીએએમ એરલાઇન્સ

દેશ- બ્રાઝીલ
ક્યારથી ઉડાન ભરે છે- 1976
નાશ થયેલ વિમાન- 6
ઇન્ડેક્સ નંબર- 0.743
વૈશ્વિક રેન્ક- 6

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,401 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>