આ છે વિશ્વની અનોખી હોટેલ, પાણીની ઉપર છે 45 વિલા

This unique hotel in the world, water is above 45 Villa

ગિલિ લંકનફુશિ નામની હોટલ વિશ્વની સૌથી અનોખી અને શ્રેષ્ઠ હોટલોમાં સ્થાન પામે છે. આ હોટલમાં આવનારા લોકો આ હોટલને સ્વર્ગ ગણાવે છે. આ હોટલની આસપાસ જોવા મળતું પાણી એકદમ સ્વચ્છ હોય છે. જોકે આ સ્વર્ગ સમાન હોટલમાં રહેવાનો ખર્ચ એક રાતનો 64 હજાર રૂપિયા છે.

આ હોટલમાં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, અહીં થિએટરની સાથે સ્પોર્ટ્સ માટે પણ ફેસિલિટી છે. વિશ્વભરના લોકો આ અનોખી હોટલની મુલાકાતે જરૂર આવતા હોય છે. તાજેતરમાં જ એક ટ્રાવેલ વેબસાઇટે આ હોટલને વર્ષ 2015ની શ્રેષ્ઠ હોટલ જાહેર કરી છે.

This unique hotel in the world, water is above 45 VillaThis unique hotel in the world, water is above 45 Villa

This unique hotel in the world, water is above 45 Villa

This unique hotel in the world, water is above 45 Villa

This unique hotel in the world, water is above 45 Villa

This unique hotel in the world, water is above 45 Villa

This unique hotel in the world, water is above 45 Villa

This unique hotel in the world, water is above 45 Villa

This unique hotel in the world, water is above 45 Villa

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,408 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>