વિશ્વના ઘણાં દેશોમાં થ્રિ-ડી આર્ટ લોકપ્રિય બનતું જઇ રહ્યું છે. આ થ્રિ-ડીઆર્ટિસ્ટો ઘણા શહેરોના મોલ, પાર્ક અથવા અન્ય જાહેર સ્થળોએ થ્રિ-ડી પેઇન્ટિંગ દોરતા હોય છે. અમે અહીં તમારી વિશ્વના શ્રેષ્ઠ 8 થ્રિ-ડી સ્ટ્રીટ આર્ટ ક્રિએશન રજૂ કરી રહ્યાં છે. આ થ્રિ-ડી આર્ટ ક્રિએશન પર જો તમે યોગ્ય સ્પોટ પર ઉભા રહી યોગ્ય એંગલથી ફોટો પડાવો તો તે ખરેખર સુંદર અને વાસ્તવિક લાગશે.
ફોએનિક્સ નામનું આ થ્રિ-ડી ક્રિએશન એડગર મુલ્લરે બનાવ્યું હતું
વેસ્ટ વર્જીનિયાના જુલિયન બીવરે બનાવેલા થ્રિ-ડી પેઇન્ટિંગથી એડવેન્ચરનો અનુભવ કરી શકાય.
જો અને મેક્સ નામના આર્ટિસ્ટોએ બનાવેલા 346 ફૂટના આ થ્રિ-ડી ક્રિએશને વિશ્વના સૌથી મોટા એનામોર્ફિક પિક્ચરનો રેકોર્ડ કર્યો હતો.
શાંઘાઇ એક્સપો 2010 માટે થોમ્મસ મુલ્લરનું ક્રિએશન શોપિંગમોલ વોટરફોલ બનાવ્યું હતું.
લીઓન કીરે ટેરોકોટ્ટા આર્મીનું આ થ્રિ-ડી ક્રિએશન સરસોતા ચોક ફેસ્ટિવલમાં બનાવ્યું હતું, જ્યાં તેણે બેસ્ટ પીસનો એવોર્ડ જીત્યો હતો.
પેક મેન ગેમનું આ ક્રિએશન પણ લીઓન કીરે જ બનાવ્યું હતું.
ન્યૂયોર્કની કેલ્લી ગોએલરે ‘પીક્સએલઆર 2.0’ નામનું આ ક્રિએશન તૈયાર કર્યું હતું.
લંડનના વોટરલુ સ્ટેશન ખાતેનું આ ક્રિએશન અમેરિકન આર્ટિસ્ટ કર્ટ વેન્નરે બનાવ્યું હતું.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર