ભારતમાં ભલે કાળજાળ ગરમીની શરૂઆત થઇ ગઇ હોય પરંતુ વિશ્વના ઘણા સ્થળોએ હજીપણ સુંદર વાતાવરણ જોઇ શકો છો, અમુક સ્થળોએ હજીપણ વસંત જેવું તમને લાગશે. આજે અમે વિશ્વના 10 એવા સ્થળોને તસવીરો થકી જણાવી રહ્યાં છીએ. જે ટ્રાવેલ વેબસાઇટ પ્રમાણે છે શ્રેષ્ઠ ટૂરિસ્ટ એટ્રેક્શન.
આ તસવીરો ઇંગ્લેન્ડ, જાપાન અને નેધરલેન્ડ સહિતના દેશોના સૌથી સુંદર સ્થળોની છે. આ તસવીરો જોઇને તમને પણ આ સ્થળોએ જવાની ઇચ્છા થઇ જશે.
લીસે, નેધરલેન્ડ
કોટ્સવોલ્ડ્સ, ઇંગ્લેન્ડ
કાનાજાવા, જાપાન
હિલ કંટ્રી, ટેક્સાસ
સાઉથ સેન્ટ્રલ, ઇંગ્લેન્ડ
સેન્ટ્રલ પાર્ક, ન્યૂયોર્ક સિટી
જાપાન
કેઉંકેહોફ ગાર્ડન, નેધરલેન્ડ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર