હેમલોફ્ટ હાઉસ
આ ઘર ૨૬ વર્ષના સોફ્ટવેર ડેવલપર જોએલ એલને બનાવ્યું છે. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે પકાશિત કરવામાં આવશે.
યેલ્લો હાઉસ
ન્યુ ઝિલેન્ડનું શહેર ઓકલેન્ડ સ્થિત આ રેસ્ટોરન્ટ એક અદ્ભુત રાત્રિભોજન નો અનુભવ કરાવે છે. એક જ સમયે આ હાઉસમાં ૧૮ વ્યક્તિને ભોજન કરાવી શકાય તેવી સુવિધાથી સજ્જ છે.
ઇકો ફ્રેન્ડલી ફીન્કા બેલ્લાવીસ્તા
આ ઘર પર્યાવરણની અનુકૂળતાનો એક ભાગ છે.
ટેસ્તુ ટી હાઉસ
આ ઘરનું ઇન્ટીરીયર સરળ અને આધુનિક છે. આની બહારનું દ્રશ્ય કોઈ ફિલ્મની કહાની જેવું લાગે છે.
લા કાસા ડેલ અબોલ
આ ઘર વેલીમાં બનેલ છે. આ એક નાનકડું ઘર છે. આ ઘરેથી દિલકશ નજારાઓ જોઈ શકાય છે. અહી આવતા પર્યટકોને અહી જુલા જુલવાનો મોકો આપવામાં આવે છે.
ત્રણ માળનું ટ્રી હાઉસ
આ ઘરને બ્રિટીશ કોલંબીયા, કેનેડામાં સૌથી મોટું વૃક્ષ વાળું ઘર કહ્યું છે.
મિરર ટ્રી હાઉસ
મિરર હાઉસ સ્વિડનના ઉત્તરી ભાગમાં આવેલ છે. આ ઘર દેખાવમાં ખુબજ સુંદર અને ઉત્કૃષ્ટ છે.