આ છે વિશ્વના જટિલ રહસ્યો, જે વિદ્વાનો સામે પણ છે જટિલ!

shugborough-inscription

દુનિયામાં અનેક એવા નાના મોટા રહસ્યો છે જેમાં વૈજ્ઞાનિકો દ્વારા હઝારો કોશીશ કરવા છતા પણ તે મિષ્ટ્રી ને સોલ્વ નથી કરી શક્યા. વિશ્વના આ જટિલ રહસ્યોની ચર્ચા ખુબ લાંબા સમયથી ચાલી રહી છે. આજે દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેની આગળ વૈજ્ઞાનિકો પણ અચંભિત થઇ જાય છે.  અમે તમને આજે સંસારના જટિલ રહસ્યો વિષે આ લેખમાં જણાવવાના છીએ.

જેલીફિશ તળાવથી અચાનક જેલીફિશ નું ગાયબ થવું

jellyfish-lake-fb

પલાઉ ના ઓઇલ મલ્ક દ્રીપના આ તળાવનું નામ ક્યારેક જેલીફિશ તળાવ હતું. આ લેક એક દરિયાઈ સરોવર છે. પહેલા અહી લાખોની સંખ્યામાં જેલીફિશ જોવા મળતી હતી. પરંતુ, વર્ષ 1998 થી 2000 ના વચ્ચે કઈક એવી ઘટના ઘટી કે આ રસ્તામાં એક પણ જેલીફિશ નહોતી આવી. જોકે, વૈજ્ઞાનિકો આના પાછળનું રહસ્ય આજ સુધી નથી જાણી શક્યા.

બરફના વર્તુળ

Ice_Circles_in_the_river_Llugwy_at_Betws-y-coed_31.12.08

આને બરફના ગોળા કહેવામાં આવે છે. બર્ફીય ગોળા એક કુદરતી દુર્લભ માળખું છે જે ધીરે ધીરે વહેતા પાણીમાં અને બરફ જમાવે તેવા ટેમ્પરેચરમાં હોય છે. વૈજ્ઞાનિક આજે પણ આ રહસ્ય વિષે નથી જાણી શક્યા કે આવું સમભાવ કેવી રીતે બને? આ બર્ફીય ગોળાનો વ્યાસ 1 ફુટથી લઈને 50 ફુટ સુધીનો હોય છે.

કોલંબિયાના સમુદ્ર કિનારે મળતા કાપેલા પગ

Slide187

20 ઓગસ્ટ, 2007માં સેલીશ સમુદ્રના કિનારે ઘણા બધા માણસોના કાપેલા પગ મળ્યા હતા. લગાવવામાં આવેલ અનુમાન અનુસાર આ પગ બોટિંગ અકસ્માત કે સમુદ્રમાં થયેલ પ્લેન ક્રેશમાં મરેલા લોકોના હોઈ શકે છે. આ પગમાં કોઈ પ્રકારના નિશાન નથી જોવા મળ્યા. વૈજ્ઞાનિકો આ પગ વિષે હજુ કોઈ ગુથ્થી નથી સમજી શક્યા.

સ્મારકની પેઇન્ટિંગ માં છુપાયેલ કોડ

shugborough-inscription

સ્ટેફોર્ડશાયર સ્થિત 18 મી સદીના સ્મારકને દુર જોતા નિકોલસ પાઉસીન ની ચર્ચિત પેઇન્ટિંગ ‘આર્કેડીયા શેફર્ડસ’ ના જેવી લાગે છે. જયારે આ પેઇન્ટિંગને નજીકથી જોવામાં આવી ત્યારે તેમાં ‘DOUOSVAVVM’ નામનો કયુરિયસ ક્રમ દેખાયો. DOUOSVAVVM એ એક પ્રકારનો કોડ છે, આ કોડના લગભગ 250 વર્ષ વીતી ગયા છતા હજુ સુધી કોઈ આને ક્રેક નથી કરી શક્યું.

તમને જણાવી દઈએ કે આ કોડ ને મોટા મોટા વિદ્વાનો એ ક્રેક કરવાની કોશિશ કરી છે પરંતુ, તેઓ અસફળ રહ્યા. આમા ચાર્લ્સ ડિકન્સ અને ચાર્લ્સ ડાર્વિન જેવા મોટા-મોટા વ્યક્તિઓ પણ શામેલ છે.

જંતુઓનો વરસાદ

a2cca787

અત્યાર સુધી દુનિયામાં એવા ઘણા બધા વાક્યો સામે આવ્યા છે કે આસમાનથી જીવજંતુ ટપકે છે. પરંતુ, વર્ષ 2000 ના ઉનાળા દરમિયાન કઈક એવી ધટના બની જેનાથી આખું વિશ્વ ચોંકી ગયું. ખરેખર, રસ્તાઓમાં અચાનક એકાએક માછલીઓ વરસવા લાગી.

લોકોના અનુસાર આ તોફાન કોઈ જગ્યાએ આવીને સંક્ષિપ્ત થઇ જાય છે અને તે ત્યાંથી જીવોને ઉઠાવી લઇ જાય છે. આવા પ્રકારના તોફાનમાં ઘણા પ્રકારના જીવો આસમાન માંથી વરસે છે જેમ કે માછલીઓ, દેડકા અને પ્રાઉન્સ (જીંગા).

ભુકંપથી નીકળતો પ્રકાશ

75241204_large_2053417032_38c613f70e_o2

પાછલી અનેક સદીઓથી આવું જોવામાં આવે છે. કોઈ ભારે ભુકંપના પહેલા અલગ-અલગ જગ્યામાં ભારે પ્રકાશ દેખાય છે. વર્ષ 1960 ના પહેલાં લોકોએ આને જોયો જ હતો પરતું, સન 1960 માં જયારે બીજીવાર આવી ઘટના બની ત્યારે લોકોએ આની તસ્વીરો પણ લીધી.

આ સમગ્ર ઘટના માત્ર થોડી સેકંડ માટે જ થાય છે. આ ઘટના માટે વૈજ્ઞાનિકો જણાવે છે કે આ પાઈઝોઇલેક્ટ્રિસીટી એટલે કે ઘર્ષણ થવાને કારણે ઉત્પન્ન થતો પ્રકાશ અને ઇલેક્ટ્રોકાઈનેટીક્સ ને કારણે થાય છે. વિદ્વાન લોકો અત્યાર સુધી કોઈ ઉપસંહાર સુધી નથી પહોચી શક્યા.

જાયન્ટ સ્ટોન્સ (વિશાળ પથ્થરો)

lainfo.es-6425-esfera_costa_rica_repatria-movil

આ પથ્થરોને સૌથી પહેલા વર્ષ 1930 માં, જંગલમાં સફાઈ દરમિયાન કેટલાક સફાઈ કર્મચારીઓએ જોયા હતા. ચોકાવનારી વાત એ હતી કે આના વિષે કોઈને કઈ ખબર જ નહતી અને બીજું કારણ એ હતું કે આ પથ્થરો જરૂરત કરતા થોડા વધારે જ ગોળ હતા.

ભારતમાં લોકો આ પથ્થરો વિષે કહેવા લાગ્યા કે આ પથ્થરોમાં સોનું છુપાયેલું છે. જોકે, ત્યારબાદ આ પથ્થરોને ડાયનામાઈટ થી બ્લાસ્ટ કરવામાં આવ્યા અને તેમાં ચેક કરવામાં આવ્યું તો આમાંથી કઈ જ નહોતું નીકળ્યું. રહસ્ય વાળી વાત તો એ છે કે આ પથ્થરોને કોણે અને કેમ બનાવ્યા? લોકો અંદાજો લગાવે છે કે આ પથ્થરો પ્રાચીન સમયમાં દિવ્ય શક્તિઓ ને માનવા માટે રાખ્યા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,901 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>