10000 રૂપિયા માં છે આ બેસ્ટ બેટરી બેકુપ વાળા સ્માર્તફોન્સ

સ્માર્ટફોન માર્કેટમાં અનેક એવા મળી રહ્યા છે જે સારું બેટરી બેકઅપ આપે છે. અનેક કંપનીઓએ રૂ. 10000ની રેન્જમાં પોતાના સ્માર્ટફોન્સ લોન્ચ કરી દીધા છે. અહીં એવા કેટલાક ફોન્સની વાત કરવામાં આવી રહી છે જે સારી બેટરીની સીથે મિડરેન્જમાં યુઝર્સને અનેક સારા ફીચર્સ પણ આપે છે.

આ છે રૂ. 10000ની રેન્જના બેસ્ટ બેટરી બેકઅપ સ્માર્ટફોન્સ

Gionee M2

  • કિંમત – રૂ. 9221
  • 5 ઇંચની સ્ક્રીન
  • એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
  • 1.3 જીએચઝેડ ક્વાડકોર કોર્ટેક્સ એ7 પ્રોસેસર
  • 8 એમપીનો ઓટો ફોકસ કેમેરા
  • 2 એમપીનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા
  • 3.5 એમએએમ ઓડિયો જેક
  • 1 જીબી રેમ
  • 4 જીબીની ઇન્ટરનલ મેમરી
  • 4200 એમએએચની બેટરી

આ છે રૂ. 10000ની રેન્જના બેસ્ટ બેટરી બેકઅપ સ્માર્ટફોન્સ

Intex Aqua Power

  • કિંમત – રૂ. 8450
  • 5 ઇંચની આઇપીએસ સ્ક્રીન
  • 1.4 જીએચઝેડનું ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર
  • એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ
  • 1 જીબી રેમ
  • 8 જીબીની ઇન્ટરનલ મેમરી
  • 32 જીબીની એક્સપાન્ડેબલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • 8 એમપી મેન કેમેરા
  • 2 એમપી ફ્રન્ટ ફેસિંગ કેમેરા
  • વાઇફાઇ, બ્લૂટ્રૂથ 4.0, જીપીએસ
  • 4000 એમએએચની બેટરી

આ છે રૂ. 10000ની રેન્જના બેસ્ટ બેટરી બેકઅપ સ્માર્ટફોન્સ

Micromax Canvas Hue

  • કિંમત – રૂ. 9790
  • 5 ઇંચની અમોલ્ડ સ્ક્રીન
  • એન્ડ્રોઇડ 4.4 ઓએસ
  • 1.3 જીએચઝેડનું ક્વાડકોર મીડિયાટેક પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબીની ઇન્ટરનલ મેમરી
  • 32 જીબીની એક્સપાન્ડેબલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • 8 એમપી ઓટોફોકસ રિઅર કેમેરા
  • 2 એમપી ફ્રન્ટ કેમેરા
  • 3જી, વાઇફાઇ, બ્લૂટ્રૂથ 4.0, 3જી વાઇફાઇ
  • 3000 એમએએચની બેટરી

આ છે રૂ. 10000ની રેન્જના બેસ્ટ બેટરી બેકઅપ સ્માર્ટફોન્સ

Alcatel One Touch Flash

  • કિંમત – રૂ. 9999
  • 5.5 ઇંચની એચડી સ્ક્રીન
  • 1.4 જીએચઝેડનું મીડિયાટેક ઓક્ટાકોર પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબીની ઇન્ટરનલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • 13 એમપી ઓટોફોકસ કેમેરા
  • લિડ લાઇટ
  • 5 એમપી ફ્રન્ટ ફેસિંગ કેમેરા
  • 3.5 એમએમ ઓડિયો જેક
  • 3200 એમએએચની બેટરી

આ છે રૂ. 10000ની રેન્જના બેસ્ટ બેટરી બેકઅપ સ્માર્ટફોન્સ

Celkon Millennia Epic Q550

  • કિંમત – રૂ. 9999
  • 5.5 ઇંચની આઇપીએસ ઓજીએસ સ્ક્રીન
  • 1.3 જીએચઝેડનું ક્વાડકોર એઆરએમ કોર્ટેક્સ એ7 પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 16 જીબીની ઇન્ટરનલ મેમરી
  • 64 જીબી એક્સપાન્ડેબલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ
  • 8 એમપી રિઅર કેમેરા
  • 2 એમપી સેકન્ડરી કેમેરા
  • વાઇફાઇ, 3જી
  • 3500 એમએએચની બેટરી

આ છે રૂ. 10000ની રેન્જના બેસ્ટ બેટરી બેકઅપ સ્માર્ટફોન્સ

Celkon Millennium Power Q3000

  • કિંમત – રૂ. 6947
  • 5 ઇંચની કેપેસિટિવ ટચ સ્ક્રીન
  • એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓએસ
  • 1.3 જીએચઝેડનું ક્વાડકોર મીડિયાટેક પ્રોસેસર
  • 8 એમપી ઓટોફોકસ કેમેરાની સાથે લિડ ફ્લેશ
  • 1.3 એમપી ફ્રન્ટ ફેસિંગ કેમેરા
  • 1 જીબી રેમ
  • 4 જીબી ઇન્ટરનલ મેમરી 
  • 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
  • 3જી, વાઇફાઇ, બ્લૂટ્રૂથ, જીપીએસ
  • 3000 એમએએચની બેટરી

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,687 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>