રાજસ્થાનમાં વરસાદ બાદ આવો હોઈ છે નજારો

The Rajasthan Kashmir, after the rain, the view from here

રાજસ્થાનના બૂંદી શહેરમાં વરસાદ બાદ જાણે ધરતી પર લીલી ચાદર પથરાઈ હોય તેમ લાગે છે. આ નજારો કશ્મીરની કોઈ રમણિય ઘાટી જેવો લાગે છે. તેની સુંદરતા પર્યટકોને પણ આકર્શી રહી છે. ચારેય બાજુથી પહાડોથી ઘેરાયેલા આ શહેરમાં નવલ સાગર અને જૈતસાગર નામના બે તળાવ છે. આ તળાવો વરસાદના સમયે કશ્મીરના દલ લેક જેવા જ દેખાય છે. તેથી આ જગ્યાને રાજસ્થાનનું કશ્મીર પણ કહેવામાં આવે છે. ફોટો જર્નાલીસ્ટ સલીમ શૈરીએ પહાડોમાં આવેલા તારાગઢ દુર્ગ પર એવા એક પોઈન્ટ પર ગયા કે જ્યાંથી પહાડો અને આખુ શહેર કંઈક આવું દેખાય છે.

The Rajasthan Kashmir, after the rain, the view from here

The Rajasthan Kashmir, after the rain, the view from here

The Rajasthan Kashmir, after the rain, the view from here

The Rajasthan Kashmir, after the rain, the view from here

The Rajasthan Kashmir, after the rain, the view from here

The Rajasthan Kashmir, after the rain, the view from hereસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,674 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − = 1