આ છે મોટી મોટી કંપનીઓને બનાવનાર વ્યક્તિ, જેના નામ તમે નથી જાણતા!

social-media-mess-flickr_zps21a48678

સોશિયલ મીડિયાના રૂપે ઈંટરનેટ, બ્લોગીંગ, માઈક્રોબ્લોગીંગ, વિકીઝ, સોશિયલ નેટવર્ક વગેરે ઘણું બધુ આવે છે. નીચે દર્શાવવામાં આવેલ સાઈટ્સમાંથી લોકો ઘણી બધી માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે અને અમુક કંપનીઓ મેસેજીસની સુવિધાઓ પૂરી પાડે છે. આ બધી સાઈટ્સનો આપણે ઉપયોગ તો કરતા હોઈએ છીએ પણ તેના ‘સીઈઓ’ વિષે ખુબ ઓછા લોકોને જાણ હોય છે. તો ચાલો જાણીએ વિશ્વની મોટી કંપનીના ફાઉન્ડર્સ વિષે….

ગુગલ – લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન,

ફેસબુક – માર્ક ઝુકરબર્ગ,

યાહૂ – જેરી યાંગ અને ડેવિડ ફિલો,

ટ્વીટર – એવન વિલિયમ્સ, જેક ડોર્સી, બીઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ,

ઈન્ટરનેટ – ટીમ બર્નર્સ-લી,

લીંકેડઇન –  રેઇડ હોફમેન, એરિક લાય, જીન-લુક વેઈલ્લેન્ટ, એલન બ્લુ અને કોન્સ્ટેન્ટિન ગુરિક,

ઇમેઇલ –  શિવા અય્યાદુરાઈ,

જીટેક – રિચાર્ડ વાહ કેન,

વોટ્સએપ –  જન કોમ અને બ્રેઈન એકટન,

હોટમેલ –  સબીર ભાટિયા,

વિકિપીડિયા – જીમી વેલ્સ અને લેરી સંગર,

યુટ્યુબ – ચાડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ,

રેડીફ – અજિત બાલક્રિશ્નન,

નીમબઝ – વિકાસ સક્સેના,

આઈબીઆઈબીબો (Ibibo ) –  આશિષ કશ્યપ,

ઓએલએક્સ (OLX) – ફેબ્રિસ ગ્રીંડા અને  એલેક ઓક્ષનફોર્ડ,

સ્કાઈપ –  જાનુસ ફ્રીસ  અને નીકલ્સ ઝેનસ્ટ્રોમ,

બ્લોગર –  એવન વિલિયમ્સ,

પીન્ટરેસ્ટ –  બેન સીલ્બરમન્ન.

Comments

comments


11,257 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 7 =