આ છે મરેલા લોકોનું શહેર, જે જાય તે પાછા નથી આવતા!!

dargavs-rusia

જયારે ગુગલ માં કઈક નવું જાણવા સર્ચ કરીએ ત્યારે ખબર નહિ શું શું જાણવા મળે. દુનિયા રહસ્યમય જગ્યાઓ થી ભરી પડેલ છે. આજે પણ દુનિયામાં ઘણા બધા એવા રહસ્યો છે જેણે વૈજ્ઞાનિકો પણ નથી સુલજાવી શક્યા. ઠીક છે, ચાલો જાણીએ આના વિષે પૂરી કહાની…

રશિયાના ઉત્તર ઓસેટિયાના સુદૂર વિરાન એરિયામાં ‘દર્ગાવ્સ’ ગામ આવેલ છે. આ સીટીને ‘સિટી ઓફ ધ ડેડ’ એટલે કે ‘મુર્દાનું શહેર’ ના નામે ઓળખવામાં આવે છે. આ જગ્યા ઊંચા ઊંચા પહાડોની વચ્ચે બનેલ છે. અહી સફેદ પથ્થરોથી બનેલ અગણિત ઈમારતો છે. આમાંથી અમુક બિલ્ડીંગ ૪ માળ કરતા પણ વધુ ઉંચી છે.

કહેવાય છે કે સુંદર દેખાતી વસ્તુમાં કોઈને કોઈ તો દાગ હોય જ છે. આવું જ કઈક આ જગ્યાએ પણ છે. પહાડો અને લીલીછમ હરિયાળી વચ્ચે ઘેરાયેલ જોવામાં સરસ દેખાતી આ જગ્યાએ વાસ્તવમાં કોઈ જવાની હિમ્મત નથી કરતા.

20-43-dargavs

અહીની દરેક ઈમારતમાં શવ દફનાવેલ છે. જે ઇમારતો જેટલી ઉંચી છે તેમાં તેટલા જ વધારે શવ દફનાવેલ છે. આ કબર લગભગ 16 મી સદી સાથે સંબંધિત છે. દરેક ઇમારત કોઈ એક વિશેષ પરિવાર સાથે જોડાયેલ છે, જેમાં ફક્ત એ જ પરિવારમાંથી શવને દફનાવવામાં આવ્યા છે.

આ જગ્યાને લઇને સ્થાનિક માન્યતા પ્રચલિત છે. અહીના લોકોનું માનવું છે કે પહાડો પર રહેલ આ ઈમારતો માં જો કોઈ જાય તો તે પાછા નથી આવતા. આજ કારણે અહી કોઈ ટુરીસ્ટ જવાનું પસંદ નથી કરતા. અહી લગભગ 99 ઇમારતો છે.

Dargavs-Russia

આ જગ્યા વિષે પુરાતત્વવિદોનું માનવું છે કે કબરોની પાસેથી અહી હોડીઓ મળી હતી. તેમનું કહેવું છે કે અહી શવોને લાકડીના માળખામાં દફનાવવામાં આવ્યા હતા, જેનો આકાર હોડી જેવો છે. આ એક રહસ્યમય જગ્યા પણ છે.

પુરાતત્વવિદો અનુસાર અહીના આજુબાજુના એરિયામાં કોઈ જગ્યાએ નદી નથી તો પછી હોડી ક્યાથી આવી. આ હોડીની પાછળ માન્યતા એ છે કે આત્માને સ્વર્ગમાં પહોચાડવા માટે નદી પાર કરવી પડે છે, તેથી તેમને હોડીમાં રાખી દફનાવવામાં આવે છે.

ruins-of-settlement-Dargavs

Dargavs

13946989

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,523 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>